Bigg Boss 18 : બિગ બોસના ઘરમાંથી 14 દિવસમાં બહાર થઈ ગુજરાતી મોડલ , આટલા કરોડોની માલિક છે

બિગ બોસ 18માં હાલમાં 3 વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ હતી. જેમાં અભિનેત્રી એડિન રોઝ, ડોક્ટર એન્ડ અભિનેત્રી યામિની મલ્હોત્રા અને સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સર અદિતિ મિસ્ત્રી સ્પર્ધક તરીકે આવી હતી. હવે આ વીકએન્ડમાં અદિતિ મિસ્ત્રી ઘરમાંથી બહાર થઈ છે. તો ચાલો જાણીએ અદિતિ મિસ્ત્રીની નેટવર્થ કેટલી છે.

| Updated on: Dec 01, 2024 | 1:42 PM
બિગ બોસ 18માં ગત્ત અઠવાડિયે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ હતી. જેમાં આ મોડલની સફર બિગ બોસ 18માંથી પૂર્ણ થઈ છે.શોમાં આગળ વધવા માટે અદિતિ ઘરના કોઈ પણ સભ્ય સાથે સંબંધ બનાવી શકી ન હતી. અદિતિ સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સ છે.

1 / 5
અદિતિ મિસ્ત્રી તેની ફિટનેસને લઈ ચર્ચામાં રહે છે. અદિતિ બિગ બોસના ઘરમાં માત્ર 14 દિવસ રહી હતી.અદિતિ સાથે, અભિનેત્રી અદિન રોઝ, ડૉક્ટર અને અભિનેત્રી યામિની મલ્હોત્રાએ પણ વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે બિગ બોસના ઘરમાં પ્રવેશ કર્યો હતો. અદિતિએ એક ફિટનેસ મોડલ તરીકે કરિયર બનાવ્યું છે.

2 / 5
અદિતિના સોશિયલ મીડિયા પર લાખોમાં ફોલઅર્સ છે. અદિતિને પોતાની એક ફિટનેસ એપ પણ છે. એક યુટ્યુબ ચેનલ પણ છે. અદિતિના નેટવર્થની વાત કરીએ તો રિપોર્ટ મુજબ વર્ષ 2023માં તેની નેટવર્થ અંદાજે 3-4 કરોડ રુપિયા છે. બિગ બોસમાં તેની ફીને લઈ કોઈ જાણકારી સામે આવી નથી.

3 / 5
 બિગ બોસ 18માંથી અદિતિ મિસ્ત્રી બહાર થઈ ચૂકી છે. ત્યારે વધુ એક સ્પર્ધક ઘરમાંથી બહાર થઈ શકે છે. આ વખતે અવિનાશ મિશ્રા, કરણ વીર મહેરા, વિવિયન ડિસેના, તજિંદર બગ્ગા, ચાહત પાંડે અને કશિશ કપૂર અને શ્રુતિકા માંથી કોઈ એક ઘરની બહાર થશે.

4 / 5
અદિતિ મિસ્ત્રીનો જન્મ અને ઉછેર એક સંયુક્ત પરિવારમાં થયો હતો. તેમણે ફાઇન આર્ટનો અભ્યાસ કર્યો છે, અદિતિ મિસ્ત્રી અમદાવાદની રહેવાસી છે.

5 / 5
Follow Us:
PMJAY યોજનાના નિયમોનું ઉલ્લંઘન કરનાર હોસ્પિટલો પર તવાઈ

ગેંગરેપ બાદ દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, મહિલા આરોપીની ધરપકડ

ગાંધીનગરના મહાત્મા મંદિર નજીક ત્રણ વાહન વચ્ચે સર્જાયો અકસ્માત

અંબાલાલ પટેલે ઠંડીને લઈને કરી મોટી આગાહી

જયંતિ સરધારા પર PI દ્વારા કરાયેલા હુમલામાં હટાવશે આ કલમ

ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપીઓ જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલાયા

પી ટી જાડેજા સામે મનીલોન્ડિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાતા થયા ફરાર

ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલની દાદાગીરી, એકાએક ₹ 6800નો ફી વધારો ઝીંક્યો

સુરતના પાલી ગામમાં ત્રણ બાળકીઓના શંકાસ્પદ મોત

BZ ગ્રુપ સામે કાર્યવાહી દરમિયાન મળ્યુ એક બિનવારસી લેપટોપ

g clip-path="url(#clip0_868_265)">