રશ્મિકા મંદાનાના બોલ્ડ લુકે ફેન્સનું ખેચ્યું ધ્યાન, માલદિવ્સમાં મનાવી રહી છે વેકેશન

રશ્મિકા મંદાનાની ફિલ્મ ગુડ બાય રીલિઝ થતાં જ તે રજાઓ માણવા માલદિવ્સ પહોંચી ગઈ છે. દરરોજ અભિનેત્રી પોતાની ગ્લેમરસ ફોટોઝથી લોકોને દિવાના બનાવી દીધા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2022 | 6:33 PM
'પુષ્પા' ફેમ રશ્મિકા મંદાના આ દિવસોમાં માલદિવ્સમાં રજાઓ મનાવી રહી છે. હાલમાં જ અમિતાભ બચ્ચન સાથેની તેમની ફેમિલી ડ્રામા ફિલ્મ રિલીઝ થયા બાદ બ્રેક લેવા માલદિવ્સ પહોંચી છે.

1 / 5
રશ્મિકા ચાર દિવસ પહેલા માલદિવ્સ ગઈ છે. ત્યારથી તેના ફેન્સ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર નજર રાખી રહ્યા છે.

2 / 5
તાજેતરમાં જ ફરી એકવાર અભિનેત્રીએ માલદિવ્સની પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી છે. મંદાના પોતાના ગ્લેમરસ અને હોટ લુકથી લોકોને દિવાના બનાવી લે છે

3 / 5
આ પહેલા તેણે ઈન્સ્ટા સ્ટોરીમાં તેના પૂલ સેશનની તસવીરો પોસ્ટ કરી હતી, જો ટ્રીપ માલદિવ્સની હોય અને પૂલમાં સ્વિમિંગ કરતી વખતે નાસ્તો ન કર્યો તો શું કર્યું.

4 / 5
રશ્મિકા તેની સુંદર પળોનો ભરપૂર આનંદ માણી રહી છે. તમને જણાવી દઈએ કે 7 ઓક્ટોબરે તેની ફિલ્મ ગુડ બાય રિલીઝ થઈ છે, જેને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">