Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંબાણીની ઈવેન્ટમાં સ્ટાર્સે પહેર્યા અતરંગી આઉટફિટ, અજીબોગરીબ ફેશન જોઈને તમને થશે આશ્ચર્ય

Nita Mukesh Ambani Cultural Centre Pics : ગઈ કાલે મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના લોકાર્પણનો બીજો દિવસ હતો. આ ઈવેન્ટના બીજા દિવસે પણ ઘણા મોટા સ્ટાર્સ પહોંચ્યા હતા. આ દરમિયાન ઘણા સ્ટાર્સના ડ્રેસ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2023 | 11:14 AM
અભિનેત્રી ભૂમિ પેડનેકર પણ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના લોન્ચિંગમાં પહોંચી હતી. બીજા દિવસે ભૂમિ સિલ્વર રંગના ડ્રેસમાં ઇવેન્ટમાં પહોંચી હતી પરંતુ તેનો ડ્રેસ જોઈને બધા ચોંકી ગયા. (તસવીરઃ પીટીઆઈ)

1 / 5
ભૂમિ પેડનેકરની આ વિચિત્ર સ્ટાઈલ વાયરલ થઈ હતી. સોશિયલ મીડિયા પર પણ તેના ડ્રેસની ખૂબ ચર્ચા થઈ રહી છે. ઘણા લોકો તેમની મજાક ઉડાવી રહ્યા છે, જ્યારે ઘણા લોકો ફેશન જોઈને તેમના વખાણ કરતા થાકતા નથી. (તસવીરઃ ઇન્સ્ટાગ્રામ)

2 / 5
અદાર પૂનાવાલાની પત્ની અને મોડલ નતાશા પૂનાવાલા હંમેશા ઓફ કલર ડ્રેસ પહેરવા માટે જાણીતી છે. આ ઈવેન્ટમાં પણ તે વિચિત્ર સ્ટાઇલના ડ્રેસમાં જોવા મળી હતી. (તસવીરઃ પીટીઆઈ)

3 / 5
આ ઈવેન્ટમાં મલાઈકા અરોરા પણ જોવા મળી હતી. જો કે તેનો ડ્રેસ કલરફુલ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં મલાઈકા અરોરાની ફેશન સૌથી અલગ હતી. (તસવીરઃ પીટીઆઈ)

4 / 5
કરણ જોહર તેની અલગ ફેશન સેન્સ માટે પણ જાણીતો છે. ઈવેન્ટ દરમિયાન કરણ પણ ખાસ ડ્રેસમાં જોવા મળ્યો હતો. તેણે અલગ પ્રકારની શેરવાની પહેરી હતી. (તસવીરઃ પીટીઆઈ)

5 / 5
Follow Us:
RSS ના નવા કાર્યાલય કેશવ કુંજ કાર્યાલયનું ઉદ્ઘાટન

CBIએ રેલવે અધિકારીઓ પાસેથી 650 ગ્રામ સોનું - 5 લાખ રોકડા જપ્ત કર્યા

સુરતના ઉમરખડી નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત, 16 ઈજાગ્રસ્ત

Kheda : બંધ ગોડાઉનમાંથી વિદેશી દારુની 800 પેટી સાથે 9 બુટલેગરની ધરપકડ

પોલીસે કોંગ્રેસના વિજેતા અને AAPના પરાજિત ઉમેદવારો સામે નોંધ્યો ગુનો

1 થી 10ના આંકડા કેમ બનાવાયા તેનું લોજિક આ Videoથી સમજાયુ

પલાણા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા ઝડપાયો, જુઓ Video

ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ

ઘરમાં છુપાયેલા ખૂંખાર આરોપીઓને ઠાર કરવા પોલીસનુ Live એન્કાઉન્ટર

મનપાની ચૂંટણીના પરિણામો બાદ મારામારીની ઘટના

g clip-path="url(#clip0_868_265)">