19 ફેબ્રુઆરી 2025

એકમાત્ર મુસ્લિમ દેશ જેનો કેપ્ટન ઈસ્લામમાં  માનતો નથી

ક્રિકેટની દુનિયામાં ઘણા મુસ્લિમ દેશો છે જેમને  ICC દ્વારા માન્યતા  આપવામાં આવી છે

Pic Credit - PTI/Instagram/Getty/X

પરંતુ આ બધા મુસ્લિમ દેશોમાં એક એવો દેશ છે જેનો કેપ્ટન ઈસ્લામમાં માનતો નથી

Pic Credit - PTI/Instagram/Getty/X

ઓમાન એક મુસ્લિમ દેશ છે જે વર્ષ 2000માં ICCનું એફિલિએટ સભ્ય બન્યું અને 2014માં એસોસિએટેડ  સ્ટેટસ મેળવ્યું

Pic Credit - PTI/Instagram/Getty/X

ઓમાનની 95%થી વધુ વસ્તી મુસ્લિમ છે, આમ છતાં ઓમાનની ટીમનો કેપ્ટન મુસ્લિમ નથી

Pic Credit - PTI/Instagram/Getty/X

હાલમાં ઓમાન ક્રિકેટ ટીમનો કેપ્ટન જતિન્દર સિંહ છે,  જે શીખ ધર્મનું પાલન કરે છે

Pic Credit - PTI/Instagram/Getty/X

જતિન્દર સિંહનો જન્મ પંજાબના લુધિયાણામાં થયો હતો. પરંતુ જતિન્દર 14 વર્ષની ઉંમરે તેના પિતા સાથે ઓમાનમાં સ્થાયી થયો હતો

Pic Credit - PTI/Instagram/Getty/X

જતિન્દર સિંહે 8 વનડેમાં ઓમાનનું નેતૃત્વ કર્યું છે. જેમાં 6 મેચ જીતી અને 2 મેચ હારી છે. આ ઉપરાંત 8 T20માં ઓમાનનું નેતૃત્વ કર્યું છે

Pic Credit - PTI/Instagram/Getty/X

જતિન્દર સિંહ 2015થી ઓમાન ટીમ માટે રમી રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે 57 વનડે અને 61 T20 મેચ રમી છે. આ દરમિયાન તેણે 2700થી વધુ રન બનાવ્યા છે

Pic Credit - PTI/Instagram/Getty/X