Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો પાસે કેટલા રસ્તા ? સીટ પેકેટની આડમાં લઈ જવાતો લાખોનો દારૂ શામળાજીથી ઝડપાયો

શામળાજી ચેકપોસ્ટ પર પોલીસની મોટી કામગીરી સામે આવી છે. સીટ પેકેટની આડમાં 10.80 લાખનો 7300 બોટલ બિયરનો જથ્થો ઝડપાયો, એક આરોપી ધરપકડ

| Updated on: Feb 19, 2025 | 7:42 PM
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો વિવિધ માર્ગે દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા રહે છે. શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પર મોટી સફળતા મેળવી છે.

1 / 5

2 / 5
પોલીસે તપાસ કરતા ટ્રકમાંથી 7300 નંગ બિયરની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 10.80 લાખ થવા જાય છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.

3 / 5
ટ્રક અને સીટ પેકેટ સહિત કુલ રૂ. 21.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.શામળાજી પોલીસ આંતરરાજ્ય સરહદ પર 24 કલાક ચેકિંગ કરી રહી છે.

4 / 5
નાના-મોટા તમામ વાહનોની ચકાસણી કરવામાં આવી રહી છે. આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

5 / 5

ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે, 1960ના રોજ બૃહદ મુંબઇ રાજ્યમાંથી જ્યાં ગુજરાતી ભાષા બોલાતી હોય તેવા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. ગુજરાતની આવી અન્ય માહિતી અને સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">