આજનું હવામાન : ગુજરાતમાં ઉત્તર પશ્ચિમ દિશામાં પવન ફૂંકાય તેવી આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ તાપમાન યથાવત રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ તાપમાન યથાવત રહે તેવી સંભાવના છે. એક વેસ્ટન ડીસ્ટર્બનના કારણે વાદળછાયું વાતાવરણ રહે તેવી આગાહી કરવામાં આવી છે. તાપમાન સામાન્ય કરતા વધુ નોંધાય તેવી પણ આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં કેટલું રહેશે તાપમાન ?
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ,ભરુચ, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, નર્મદા, પોરબંદર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત અમરેલી, આણંદ, જામનગર, જુનાગઢ, કચ્છ, ખેડા, પંચમહાલ, સુરેન્દ્રનગર, તાપી સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.

સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો

Breaking News: પહલગામમાં પ્રવાસીઓ પર આંતકી હુમલામાં 27ના મોતની આશંકા

હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે

Amreli : દારૂની ભઠ્ઠી અને ગેરકાયદે રેતી ખનન કરનાર લોકો પર પોલીસની તવાઈ
