જસપ્રીત બુમરાહ કયા શૂઝ પહેરી મેદાનમાં લગાવે છે આગ, જાણો કેટલી છે તેની કિંમત
જસપ્રીત બુમરાહ વર્લ્ડનો બેસ્ટ ફાસ્ટ બોલર છે. બુમરાહ તેની દમદાર ફાસ્ટ બોલિંગથી મેદાનમાં આગ લગાવે છે. આ લેવલ પર પહોંચવા ડાયેટ, વર્કઆઉટ, પ્રેક્ટિસની સાથે યોગ્ય બ્રાન્ડના ક્લોથસ અને શૂઝ પસંદ કરવા પણ જરૂરી છે. એક ફાસ્ટ બોલર માટે બોલ બાદ મેદાનમાં શૂઝ તેની સૌથી પહેલી જરૂરિયાત હોય છે અને બુમરાહ વર્લ્ડના બેસ્ટ સ્પોર્ટ્સ શૂઝ પહેરી મેદાનમાં ઉતરે છે. બુમરાહના એક જોડીની કિંમત જાણી ચોંકી જશો.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સાથે જોડાયેલ તમામ ખબરો વિશે જાણકારી મેળવવા કરો ક્લિક

IPL 2025થી 7000 કિમી દૂર છે ગૌતમ ગંભીર

IPL ઈતિહાસમાં આ રેકોર્ડ બનાવનાર શ્રેયસ અય્યર પ્રથમ કેપ્ટન,જુઓ ફોટો

એરલાઇન કંપનીનો માલિક છે, આ અભિનેતા જુઓ ફોટો

શું બદામ સાથે અંજીર ખાય શકાય? નિષ્ણાતો પાસેથી જાણો

Vastu Tips: ભૂલથી પણ ઘરની આ દિશામાં દીવો ન રાખો, સુખ-સમૃદ્ધિ જશે!

સ્વપ્ન સંકેત: સપનામાં ક્યારેય ભૂત-પ્રેત દેખાયા છે, તે શું સંકેત આપે છે?