‘PAPA’ સાથે સૂર્યની નજીક પહોંચશે Aditya l1, જાણો સૂર્યયાનના તમામ પેલોડ્સ વિશે
ISRO Aditya l1 : ચંદ્રને સ્પર્શ કર્યા બાદ ઈસરો હવે સૂર્યની આંખમાં આંખ મેળવવા માટે તૈયાર છે. સૂર્ય અંગે સ્ટડી કરવા માટે PAPA પેલોડ્સ સહિત કુલ 7 પેલોડ્સ સૂર્યયાન સાથે અવકાશમાં જશે. ચાલો જાણીએ આ તમામ પેલોડ્સના નામ અને તેમના કામ વિશે.
Most Read Stories