GUJARAT : ઇલેક્ટ્રીક કાર કંપની ટેસ્લાના પ્લાન્ટની ગુજરાતમાં થઇ શકે છે સ્થાપના : DyCM

GUJARAT : ઈલેક્ટ્રીક કાર બનાવતી કંપની ટેસ્લાના પ્લાન્ટની ગુજરાતમાં સ્થાપના થઇ શકે છે. રાજ્ય સરકાર ટેસ્લા કંપની સાથે ચર્ચા કરી રહી છે.