AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું આગ લાગે ત્યારે તમારું બાયોમેટ્રિક લોક જ બની જશે કાળ ? દરેક સ્માર્ટ હોમ માલિક માટે મોટો ખુલાસો !

જો તમે પણ સુરક્ષા માટે ઘરમાં ફિંગરપ્રિન્ટ કે ડિજિટલ લોક લગાવ્યું છે, તો આ સમાચાર તમારા માટે જ છે! જો ઘરમાં ક્યારેય શોર્ટ સર્કિટથી આગ લાગે, તો શું આ તાળું લાઈટ વગર ખુલશે ખરા? શું તમે અંદર જ ફસાઈ જશો? જાણો આ સ્માર્ટ લોકની પાછળનું સાચું સત્ય ખૂબ જ સરળ શબ્દોમાં

| Updated on: Jun 08, 2026 | 6:53 PM
Share
આજકાલ ઘર અને સોસાયટીની સુરક્ષા વધારવા માટે લોકો ફિંગરપ્રિન્ટ અને ડિજિટલ લોકનો ઘણો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ શું મુશ્કેલીના સમયે આ સિસ્ટમ આપણો જીવ બચાવી શકશે? આ એક મોટો સવાલ છે.

1 / 10
બજારમાં મળતા સ્માર્ટ લોક મુખ્યત્વે 2રીતે કામ કરે છે. એક ફિંગરપ્રિન્ટ કે ફેસ આઈડીથી ખુલે છે, જ્યારે બીજા મેગ્નેટિક લોક હોય છે જે વીજળીની મદદથી દરવાજાને મજબૂતાઈથી બંધ રાખે છે.

2 / 10
આ તમામ ડિજિટલ અને સ્માર્ટ લોક આખરે તો વીજળી કે બેટરી પર જ ચાલે છે. જો ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગે અને પાવર સપ્લાય બંધ થઈ જાય, તો આ લોક કામ કરવાનું બંધ કરી શકે છે.

3 / 10
જ્યારે આગ લાગે ત્યારે વાયરિંગ બળી જવાથી સિસ્ટમ બંધ થઈ જાય છે. આવા સમયે લોકોના મનમાં સૌથી મોટો ડર એ હોય છે કે શું તેઓ ઘરની અંદર જ કેદ થઈ જશે અને બહાર નહીં નીકળી શકે?

4 / 10
આ ચિંતાનો જવાબ ખૂબ જ સરળ છે. મોટાભાગની બાયોમેટ્રિક સિસ્ટમમાં દરવાજાની અંદરની તરફ એક મેન્યુઅલ (હાથથી દબાવવાનું) બટન કે હેન્ડલ હોય છે, જેનાથી પાવર ન હોય તો પણ દરવાજો સરળતાથી ખુલી જાય છે.

5 / 10
જો તમારા સ્માર્ટ લોકમાં અંદરથી ખોલવાનું આવું કોઈ બટન ન આપેલું હોય, તો પણ કંપની તેની સાથે એક મેન્યુઅલ લોખંડની ચાવી આપે જ છે. આ ચાવીથી તમે ગમે તેવી મુશ્કેલીમાં તાળું ખોલી શકો છો.

6 / 10
ઘણી વખત આગ સિવાય પણ સામાન્ય પાવર કટ થાય ત્યારે આ સિસ્ટમ થોડી સેકન્ડ માટે કામ કરવાનું બંધ કરી દે છે. જો કે, તેમાં અંદર બેકઅપ બેટરી હોય છે, પણ લાંબો સમય લાઈટ ન હોય તો લોક કામ નથી કરતું.

7 / 10
કોઈ મોટી દુર્ઘટના ન થાય તે માટે કંપનીઓ આ સ્માર્ટ લોકને ખાસ રીતે ડિઝાઈન કરે છે. આ નિયમ હેઠળ ગમે તેવી આપત્તિ આવે તો પણ દરવાજો અંદરની તરફથી હંમેશા ખુલી શકે તેવો જ બનાવવો પડે છે.

8 / 10
ઈમરજન્સીની સ્થિતિમાં અંદર રહેલી વ્યક્તિ ગભરાયા વગર માત્ર એક જ સેકન્ડમાં મેન્યુઅલ બટન દબાવીને કે હેન્ડલ નીચે કરીને બહાર દોડી શકે છે, એટલે કે જીવનું જોખમ રહેતું નથી.

9 / 10
ટેકનોલોજી ભલે ગમે તેટલી એડવાન્સ હોય, પણ ઘરમાં રહેતા બાળકો અને વડીલોને ખબર હોવી જોઈએ કે મુશ્કેલીના સમયે ઈમરજન્સી બટન ક્યાં છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો. તમારી આ જ જાગૃતિ સુરક્ષા આપશે.

10 / 10

દુનિયામાં મોટાભાગના લોકો કેમ છે 'રાઇટ હેન્ડેડ'? વૈજ્ઞાનિકોએ જણાવ્યું મગજનું ચોંકાવનારું કનેક્શન!, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ

મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video

અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી

શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી

જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ

પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે

કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ

રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video

રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !

સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર

g clip-path="url(#clip0_868_265)">