(Credit Image : instagram)

23  : July

ધર્મેન્દ્ર પ્રધાન કેટલા શિક્ષિત છે? જાણો

ઓડિશાના ભુવનેશ્વરમાં ઉત્કલ યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી પણ મેળવી

ધર્મેન્દ્ર પ્રધાન

(Credit Image :  instagram)

ધર્મેન્દ્ર પ્રધાને 1990માં ઓડિશાની તાલચર કોલેજમાંથી માનવશાસ્ત્ર (સમાજશાસ્ત્ર) માં એમએ કર્યું હતું.

અભ્યાસ

(Credit Image :  instagram)

ધર્મેન્દ્ર પ્રધાને 2024ની લોકસભા ચૂંટણીના સોગંદનામામાં આ માહિતીનો ખુલાસો કર્યો હતો

ચૂંટણી

(Credit Image :  instagram)

ધર્મેન્દ્ર પ્રધાનનો જન્મ 26 જૂન 1969ના રોજ ઓડિશાના અંગુલ જિલ્લાના તાલચેરમાં થયો હતો

જન્મ

(Credit Image :  instagram)

ધર્મેન્દ્ર પ્રધાન વિદ્યાર્થીકાળ દરમિયાન રાજકારણમાં સક્રિય થયા હતા

રાજકારણ

(Credit Image :  instagram)

ધર્મેન્દ્ર પ્રધાને (ABVP) થી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી

 કારકિર્દી

(Credit Image :  instagram)

ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો

ભાજપ

(Credit Image :  instagram)

ધર્મેન્દ્ર પ્રધાન પાસે કુલ 7 કરોડની સંપત્તિ છે

સંપત્તિ

(Credit Image :  instagram)

ધર્મેન્દ્ર પ્રધાનના પરિવારમાં તેમની પત્ની અને 2 બાળકો છે

પરિવાર

(Credit Image :  instagram)