23-07-2026

કોમનવેલ્થ ગેમ્સનું સૌથી જૂનું નામ  શું છે?

સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં 23 મા કોમનવેલ્થ ગેમ્સનું આયોજન

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 23 જુલાઈ થી  2 ઓગસ્ટ 2026 દરમિયાન યોજાશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોમનવેલ્થ ગેમ્સનું સૌથી જૂનું નામ બ્રિટિશ એમ્પાયર ગેમ્સ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

1930 થી 1950 સુધી કોમનવેલ્થ ગેમ્સ બ્રિટિશ એમ્પાયર ગેમ્સ તરીકે  જાણીતું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

1954 થી 1966 સુધી કોમનવેલ્થ ગેમ્સને બ્રિટિશ એમ્પાયર એન્ડ કોમનવેલ્થ ગેમ્સ નામ આપવામાં આવ્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

1970 માં નામ બદલીને બ્રિટિશ કોમનવેલ્થ ગેમ્સ રાખવામાં આવ્યું,  જે 1974 સુધી રહ્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

1978 માં તેનું નામ કોમનવેલ્થ ગેમ્સ રાખવામાં આવ્યું,  જે આજ સુધી ચાલુ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોમનવેલ્થ ગેમ્સમાં ફક્ત તે દેશો ભાગ લે છે જે બ્રિટિશ શાસન હેઠળ હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM