AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કોકરોચ જનતા પાર્ટીના લીડર અભિજીત દીપકેના રમખાણો ભડકાવવાના માસ્ટરમાઈન્ડ પ્લાનિંગનો Video જુઓ

અભિજીત દીપકેના રમખાણો ભડકાવવાના માસ્ટમાઈન્ડ પ્લાનિંગનો વીડિયો જુઓ.20મી તારીખે રેલીમાં તેઓ બાળકો, અપંગો અને મહિલાઓને સૌથી આગળ રાખશે. તેમનું આ કાવતરું સ્પષ્ટ છે. આ NEET વિદ્યાર્થીઓ ફક્ત એક બહાનું છે.તેઓ દેશને ભડકાવવા માંગે છે.

Breaking News : કોકરોચ જનતા પાર્ટીના લીડર અભિજીત દીપકેના  રમખાણો ભડકાવવાના માસ્ટરમાઈન્ડ પ્લાનિંગનો Video જુઓ
Image Credit source: PTI
| Updated on: Jul 23, 2026 | 2:31 PM
Share

અભિજીત દીપકેની લોકપ્રિયતાનું સૌથી મોટું કારણ તેનું ડિજિટલ કન્ટેટ અને યુવાઓ સાથએ જોડવાની એક રીત માનવામાં આવી રહી છે. તે ગંભીર મુદ્દાને મીમ્સ, શોર્ટ વીડિયો અને સરળ ભાષામાં રજુ કરે છે. જેમાં મોટી સંખ્યામાં યુવાનો તેને કન્ટેટ સાથે જોડે છે. સોશિયલ મીડિયા પર તેનો પ્રતિક્રિયા એક ઓળખ બની ચૂકી છે. પરંતુ તેના અભિયાનને લઈ અલગ અલગ ચર્ચાઓ સામે આવી રહી છે. પરંતુ ઈન્ટરનેટ પર તેની હાજરી મજબુત જોવા મળી રહી છે.

અભિજીત દીપકેનો વાયરલ વીડિયો

કોકરોચ જનતા પાર્ટીનો લીડર અભિજીત દીપકેએ પત્રકારત્વનો અભ્યાસ કર્યો છે. તેમજ અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી છે. તો ચાલો જાણીએ અભિજીત દીપકેના વાયરલ વીડિયો વિશે.

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સંસ્થાપક અભિજીત દીપકે દ્વારા ‘હુલ્લડોનું મુખ્ય સૂત્રધાર આયોજન’ સંબંધિત દાવાઓ મુખ્યત્વે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ દાવાઓમાં આરોપ છે કે ,તેમની રેલીઓમાં મહિલાઓ, અપંગ લોકો અને બાળકોને આગળ લાવવામાં આવે છે અને NEET ના મુદ્દાનો ઉપયોગ દેશમાં અશાંતિ ફેલાવવા માટે કરવામાં આવી રહ્યો છે.

દેશમાં હુલ્લડ અને હિંસા ભડકાવવાનું પ્લાનિંગ

સોશિયલ મીડિયા ( જેમ કે, ફેસબુક,એક્સ અને થ્રેડ્સ) પર કેટલીક પોસ્ટ અને વીડિયોના માધ્યમથી દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિજીત દીપકે અને તેના સમર્થનોની યોજના દેશમાં હુલ્લડ અને હિંસા ભડકાવવાની છે. અભિજીત દીપકેના સંગઠન કોકરોચ જનતા પાર્ટી નીટ પેપર લીક ,પરીક્ષા પ્રણાલીમાં અનિયમિતતા અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર જંતર-મંતર સહિત દેશના અલગ અલગ ભાગમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેના આંદોલનની મુખ્ય માંગ કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું છે. તેના સમર્થકોનો દાવો છે કે, તેનું આંદોલન સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ છે. તે પોતાના લોકતાંત્રિક અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.

શિક્ષણ અને યુવા મુદ્દાઓ પર ચાલી રહેલા આંદોલન દરમિયાન અભિજીત દિપકે લદ્દાખી સામાજિક કાર્યકર અને એન્જિનિયર સોનમ વાંગચુક સાથે પણ દેખાયા હતા. બંનેએ NEET પેપર લીક કેસમાં જવાબદારીની માંગણી કરતી ઝુંબેશમાં ભાગ લીધો હતો. બંનેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આનાથી અભિજીત દિપકે માત્ર એક ઓનલાઈન પ્રચારક બનવા ઉપરાંત રાષ્ટ્રીય ચર્ચાઓનો ભાગ બન્યા હતા.

9 વર્ષની ઉંમર સુધી શાળાએ ન ગયા, 15થી વધારે મળી ચૂક્યા છે એવોર્ડ અહી ક્લિક કરો

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
g clip-path="url(#clip0_868_265)">