AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Real vs Fake: એક મિનિટમાં કેસર અસલી છે કે નક્લી કેવી રીતે ચેક કરશો-આ રહી ટિપ્સ

 Real vs fake saffron: કેસરનો વધતો ઓછો ઉપયોગ લગભગ તમામ ભારતીય ઘરોમાં કરવામાં આવે છે. તે ખોરાકનો રંગ અને સ્વાદ બંને વધારે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે જે કેસરનો ઉપયોગ કરી રહ્યા છો તે અસલી છે કે નક્લી? આવો જાણીએ અસલી કેસર ની ખરાઈ કેવી રીતે કરવી..

| Updated on: Jul 26, 2026 | 2:00 PM
Share
કેસરનો ઉપયોગ દરેક ઘરોમાં કરવામાં આવે છે.  તે સૌથી મોંઘા મસાલા પૈકી એક છે. તેની ઉંચા દામ હોવા છતા લગભગ તમામ ભારતીય ઘરોમાં તેનો ઉપયોગ થાય છે. કેસરનો ઉપયોગ મીઠાઈનો રંગ અને સ્વાદ વધારવા માટે થાય છે. સાથોસાથ તેને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક ગણવામાં આવે છે. કાશ્મીર ઘાટીમાં કેસર મોટા પ્રમાણમાં વેચાય છે. પરંતુ કેસર અસલી છે કે નક્લી તેની ખરાઈ કેવી રીતે કરવી

1 / 7
અસલી કેસરને ચેક કરવા માટે તેના એકાદ તાંતણાને પાણીમાં નાખો અને જો તે તુરંત રંગ છોડી દે તો સમજો કે તે નક્લી કેસર છે. ધ્યાન રાખો કે અસલી કેસરનો રંગ પાણીમાં મિક્સ થવામાં થોડો સમય ટાઈમ લે છે.

2 / 7
કેસરનો સ્વાદ તેની શુદ્ધતાનો સ્પષ્ટ સંકેત છે. કેસરના એક તાંતણાને જીભ પર રાખો, જો તે અસલી હશે તો 15 થી 20 મિનિટમાં શરીરમાં ગરમાવો અનુભવાશે. જો કે નક્લી કેસર ખાવાથી આવો કોઈ અનુભવ થશે નહીં.

3 / 7
અસલી કેસનો સ્વાદ થોડો કડવો અને તૂરો જેવો હોય છે. જો કેસરનો ટેસ્ટ કરતી વખતે તમને કેસર મીઠુ કે બે સ્વાદ લાગે તો સમજી જાઓ તે નક્લી છે. કેસરને જીભ પર રાખ્યા બાદ જો તે તરત જ રંગ છોડવા લાગે તો તે નક્લી છે.

4 / 7
કેસરને હાથમાં મસળીને પણ ચેક કરી શકાય છે. કેસરના એક તાંતણાને હાથમાં લઈને થોડો મસળો, જો તે હાથમાં લેતાવેંત તૂટી જાય છે તો સમજો તે અસલી છે. કેસર અત્યંત મુલાયમ હોય છે અને હાથમાં લેતા જ તેના ટૂકડા થઈ જાય છે.

5 / 7
કેસરને હુંફાળા ગરમ દૂધમાં નાખો. જો તે સંપૂર્ણપણે દૂધમાં ઓગળી જાય છે તો અસલી છે, નક્લી કેસર પાણીમાં ઓગળતુ નથી અને તેના રેસા પાણીમાં રહી જાય છે.

6 / 7
અસલી કેસરને ચેક કરવા માટે એક ગ્લાસમાં થોડા પાણીમાં 1 પીંચ જેટલા બેકિંગ સોડા નાખો અને તેમા કેસરના એક રેસાને નાખો, જો કેસર અસલી હશે તો મિશ્રણ પીળા રંગનું થી જશએ અને જો તે નક્લી હશે તો મિશ્રણ લાલ રંગનું થઈ જશે.

7 / 7

ચટકારા લઈ-લઈને તમે જે ચીઝ ખાઈ રહ્યો છો… એ અસલી છે કે નક્લી… ઘરે બેઠા કેવી રીતે ચેક કરવુ?

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'

અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ

જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન

ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે

કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ

ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું

પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ

g clip-path="url(#clip0_868_265)">