25-07-2026

વનડેમાં સૌથી ઝડપી 34 સદી કોણે  ફટકારી છે?

રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સ વનડેમાં સદી ફટકારી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોહિત શર્માની  વનડે કારકિર્દીની આ  34મી સદી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોહિત શર્માએ પોતાની ODI કારકિર્દીની 280મી ઈનિંગમાં 34મી સદી ફટકારી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જોકે રોહિત શર્મા સૌથી ઝડપી 34 સદી ફટકારનાર ભારતીય ખેલાડી નથી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોહિત શર્મા અને સચિન તેંડુલકર કરતા પણ આગળ એક  સ્ટાર ખેલાડી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વનડેમાં સૌથી ઝડપી 34 સદી ફટકારનાર આ ભારતીય ખેલાડી છે વિરાટ કોહલી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિરાટ કોહલીએ પોતાની 197મી વનડે ઈનિંગમાં 34 સદી  પૂરી કરી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સચિન તેંડુલકરે  298 ઈનિંગ રમીને  34 સદી ફટકારી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM