હવે મંત્રીઓ પણ રીલ્સ બનાવશે..બનાવવી જ પડશે..કારણ કે આ સલાહ..આ આદેશ..સીધો જ પીએમ મોદી તરફથી આવ્યો છે. પીએમ મોદીએ કેબિનેટ મીટિંગમાં મંત્રીઓને ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહેવા જણાવ્યું. ઈન્સ્ટાગ્રામ પર ના માત્ર સરકારની કામગીરી અપડેટ કરે પણ, ઈન્ટરેક્ટિવ કોન્ટેંટથી દેશની યુવા પેઢી સાથે પણ કનેક્ટ કરે અને genz સાથે સારી રીતે જોડાવા માટે રીલ્સ જ બેસ્ટ ઓપ્શન છે. જેની શરૂઆત પીએમ મોદીએ ખુદ કરી, ભાઈ બહેનો કે પછી દેશવાસીઓની જગ્યાએ પીએમ મોદીએ ફ્રેન્ડ્સ કરીને દેશના યંગસ્ટ્ર્ર્સ સાથે વાત કરી સવાલ એ થાય..કે હવે યંગ જનરેશન સાથે કનેક્ટ કરવા રીલ્સ સિવાય બીજુ મંત્રીઓએ બીજુ શું કરવુ જોઈએ.કોમેન્ટમાં જણાવો.