(Credit Image : instagram)

25   : July

ટીવી અભિનેતા કરણવીર બોહરા પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં છે

કરણવીર બોહરાનો જન્મ 28 ઓગસ્ટ 1982ના રોજ  જોધપુરમાં થયો હતો

કરણવીર બોહરા 

(Credit Image :  instagram)

મનોજ બોહરા તેના સ્ટેજ નામ કરણવીર બોહરાથી વધુ જાણીતા છે

મનોજ બોહરા 

(Credit Image :  instagram)

 કરણવીર બોહરા ભારતીય ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા, નિર્માતા અને ડિઝાઇનર છે

અભિનેતા

(Credit Image :  instagram)

 2007માં પોતાનું નામ મનોજથી બદલીને કરણવીર રાખ્યું

નામ બદલ્યું

(Credit Image :  instagram)

કરણવીર બોહરાના લગ્નને 20 થયા છે

લગ્ન

(Credit Image :  instagram)

કરણવીર બોહરાએ તીજય સિદ્ધુ સાથે લગ્ન કર્યા છે

પરિવાર

(Credit Image :  instagram)

હવે બંનેના છુટાછેડાની ચર્ચા ચાલી રહી છે

છુટાછેડા

(Credit Image :  instagram)

કરણવીર અને તીજય 3 દીકરીના માતા-પિતા છે

દીકરી

(Credit Image :  instagram)

કરણવીરે અનેક રિયાલિટી શોમાં ભાગ લીધો છે

શો

(Credit Image :  instagram)