AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અનાહત સિંહે 18 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો, અને વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ટાઇટલ જીતનાર પ્રથમ ખેલાડી બની

ભારતની 18 વર્ષની દીકરી અનાહત સિંહે જૂનિયર સ્કવોશ ચેમ્પિયનશીપની ફાઈનલમાં મિસ્ત્રની રુકય્યા સાલેમને સતત 3 સેટમાં હાર આપવાની સાથે બંને ખિતાબ જીતનારી પહેલી ખેલાડી બની ગઈ છે.

Breaking News : અનાહત સિંહે 18 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો, અને વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ટાઇટલ જીતનાર પ્રથમ ખેલાડી બની
| Updated on: Jul 26, 2026 | 8:24 AM
Share

એક બાજુ જ્યાં આખા દેશની નજર કોમનવેલ્થ ગેમ 2026માં ભારતીય દળના પ્રદર્શન પર રહેલી છે. તો બીજી બાજુ જૂનિયર સ્કવૈશ વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલ રાઉન્ડમાં ભારતની 18 વર્ષની અનાહત સિંહે ઈતિહાસ રચી ખિતાબ પોતાને નામ કર્યો છે. અનાહત સિંહની ફાઈનલમાં ટકકર મિસ્ત્રની રુકય્યા સાલેમ સાથે થઈ હતી. જેમાં તેમણે સતત 3 સેટ પોતાને નામ કરવાની સાથે ખિતાબ જીતવામાં સફળતા મેળવી હતી.

અનાહત સિંહ 21 વર્ષમાં ભારતની પહેલી ખેલાડી છે. જે ફાઈનલમાં સ્થાન બનાવવા સફળ થઈ આ સાથે તે ખિતાબ જીતનાર પહેલી ખેલાડી પણ બની ગઈ છે.

3 સેટમાં મિસ્ત્ર ખેલાડીને વાપસીને તક આપી નહી

અનાહત સિંહે કેનેડામાં રમાયેલી જૂનિયર સ્કવૈશ વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલમાં મિસ્ત્રની રુકય્યા સાલેમને પહેલા સેટમાં 11-3ના અંતરથી માત આપી હતી. તેમજ ત્યારબાદ બીજા સેટમાં 11-7ના અંતરથી જીતવામાં સફળ રહી હતી. હવે બધાની નજર આ મેચના ત્રીજા સેટ પર રહેલી હતી કરાણ કે, અનાહત સિંહ 11-9ના અંતરથી જીત્યા બાદ ખિતાબ પોતાને નામ કર્યો હતો.

અનાહત સિંહ વર્ષ 2005માં જોશના ચિનપ્પા પછી ફાઈનલમાં પહોંચનારી પહેલી ભારતીય બની છે. ચિનપ્પા આ ટૂર્નામેન્ટની ફાઈનલ સુધી સફળ કરી હતી પરંતુ ટાઈટલ જીતવાથી ચૂકી ગઈ હતી. તો અનાહતની આ ઐતિહાસિક જીત પર કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ પણ શુભકામના પાઠવી છે. કહ્યું અભૂતપૂર્વ સફળતા દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ છે.

ઓલિમ્પિકમાં અનાહત પાસે મોટી આશા

વર્ષ 2028માં લોન્સ એન્જિલસમાં રમાનાર ઓલિમ્પિક ગેમ્સમાં સ્કવૈશને પણ સામેલ કરવામાં આવી છે. જેમાં અનાહત સિંહની આ જીતથી તેનો આત્મવિશ્વાસ ખુબ વધી ગયો છે. જૂનિયર લેવલ પર પોતાની શાનદાર રમત દેખાડયા પછી હવે અનાહત પાસે બધાને સીનિયર સ્તર પર તેના આ પ્રદર્શન પર નજર છે. અનાહત તમામ સીનિયર પીએસએ ટૂરની વર્લ્ડ રેકિંગમાં ટોપ-20 ખેલાડીઓમાં સામેલ છે. હજુ તેની પાસે પોતાની રેન્કિંગમાં વધારે સુધારો કરવાની તક છે.

Breaking News WG 2026: ઝંડુ કુમારે બ્રોન્ઝ મેડલ જીતીને ભારતનું ખાતું ખોલાવ્યું, પોલિયો અને ગરીબીને હરાવીને ઇતિહાસ રચ્યો અહી ક્લિક કરો

Follow Us
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">