AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પામેલા સેરેના ‘લોક અપ 2’ માં મોટો ખુલાસો, ક્રિકેટરોની સિક્રેટ ટિપ્સ પર દાવ લગાવતી

લોક અપ 2ના એક એપિસોડમાં પામેલા સેરેનાએ એક મોટું રાજ બતાવી પોતાને રમતમાં સુરક્ષિત કરી છે. બજર દબાવતા જ સ્ક્રીન પર મેચ ફિક્સિંગનો શબ્દ જોવા મળ્યો હતો. દરેક સ્પર્ધકો સ્ક્રીન પર મેચ ફિક્સિંગનો શબ્દ જોઈ ચોંકી જાય છે, કે આ શું છે. રાજ બતાવતા પહેલા પામેલાએ સ્પષ્ટ કર્યું કે, આ મારું રાજ છે. મને આના […]

Breaking News : પામેલા સેરેના 'લોક અપ 2' માં મોટો ખુલાસો, ક્રિકેટરોની સિક્રેટ ટિપ્સ પર દાવ લગાવતી
| Updated on: Jul 26, 2026 | 8:49 AM
Share

લોક અપ 2ના એક એપિસોડમાં પામેલા સેરેનાએ એક મોટું રાજ બતાવી પોતાને રમતમાં સુરક્ષિત કરી છે. બજર દબાવતા જ સ્ક્રીન પર મેચ ફિક્સિંગનો શબ્દ જોવા મળ્યો હતો. દરેક સ્પર્ધકો સ્ક્રીન પર મેચ ફિક્સિંગનો શબ્દ જોઈ ચોંકી જાય છે, કે આ શું છે. રાજ બતાવતા પહેલા પામેલાએ સ્પષ્ટ કર્યું કે, આ મારું રાજ છે. મને આના પર ગર્વ નથી. તેમણે કહ્યું જ્યારે તે અભ્યાસ કરતી ત્યારે ક્રિકેટ મેચમાં સટ્ટો રમતી હતી. તેના આ ખુલાસા બાદ કેટલાક લોકો ચોંકી ગયા હતા.

અભ્યાસ દરમિયાન પામેલા સેરેના સટ્ટો રમતી હતી

પામેલાએ જણાવ્યું કે, અભ્યાસ દરમિયાન તેને એક મિત્ર હતો. જે કેટલાક ક્રિકેટરોને ઓળખતો હતો. જેનાથી તેમણે ક્રિકેટ સાથે જોડાયેલી બધી માહિતી મળતી હતી. જેનો ઉપયોગ કર્યા બાદ બુકિંઝની સાથે સટ્ટો રમતી હતી. તેમજ પૈસા કમાતી હતી. જાણો વિસ્તારથી પામેલાએ સ્ટ્ટાબાજી વિશે શું કહ્યું.

જ્યારે હું વિદ્યાર્થી હતી. તો મારો એક ફ્રેન્ડ હતો. કેટલાક ક્રિકેટરોનો ફ્રેન્ડ હતો. આના દ્વારા તેને જાણકારી મળતી હતી કે, કોણ જીતશે. કોણ કેટલો સ્કોર કરશે. આ જાણકારી સીધી ટીમ પાસેથી આવતી હતી. લંડનમાં બુકીઓ હતા. જ્યાં તમે રમી શકો અને સ્ટ્ટો પણ લગાવી શકો. તેમણે આગળ કહ્યું હું મારા ફ્રેન્ડ પાસેથી બધી જાણકારી મેળવી લેતી હતી. ત્યારબાદ સટ્ટો લગાવતી હતી. મે ખુબ પૈસા કમાયા છે.

ખોટી રીતે પૈસા કમાવવાનો અફસોસ

પામેલા સેરેનાએ સ્પષ્ટ કહ્યું કે, તે સટ્ટાબાજી કરતી હતી. તે સમયે ત્યાં મજા આવતી હતી. પરંતુ પછી અફસોસ થયો કે, પૈસા કમાવવાની ખોટી રીત હતી. તેમણે કહ્યું મને આના પર વિશ્વાસ નથી. આગળ કહ્યું તે એક વિદ્યાર્થી હતી સરળતાથી મળતા પૈસા કમાવવાની લાલચમાં આવી તેમણે સટ્ટાબાજી શરુ કરી હતી.

પામેલા સેરેનાનો આ પહેલો નેટફ્લિક્સ રિયાલિટી શો

મિસ યુનિવર્સ દુબઈ 2021 અને મિસ યુએઈ વર્લ્ડ 2022નો ખિતાબ જીત્યા સિવાય પામેલા રિયલ એસ્ટેટ બિઝનેસ સાથે પણ જોડાયેલી છે. યુનાઈડેટ કિંગડમમાં ભારતીય માતા-પિતાના ઘરમાં જન્મ થયો છે. પામેલા 2012માં દુબઈ ગઈ હતી. બિઝનેસ અને મનોરંજનની દુનિયામાં તેમણે પોતાનું કરિયર બનાવ્યું છે.

Lock Upp 2ની સૌથી લોકપ્રિય સ્પર્ધક પામેલા સેરેના કોણ છે? જુઓ ફોટો અહી ક્લિક કરો

Follow Us
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
કોંગો ફીવરના શંકાસ્પદ કેસથી બનાસકાંઠામાં આરોગ્ય તંત્ર દોડતુ થયું
કોંગો ફીવરના શંકાસ્પદ કેસથી બનાસકાંઠામાં આરોગ્ય તંત્ર દોડતુ થયું
સ્મીમેર હોસ્પિટલમાં સીમેન્ટ-રેતીની ડસ્ટ વચ્ચે દર્દીઓની સારવાર ! Video
સ્મીમેર હોસ્પિટલમાં સીમેન્ટ-રેતીની ડસ્ટ વચ્ચે દર્દીઓની સારવાર ! Video
g clip-path="url(#clip0_868_265)">