24-07-2026

છેલ્લા 5 વર્ષમાં  સૌથી વધુ જોવાયેલો વર્લ્ડ કપ કયો?

છેલ્લા 5 વર્ષમાં એટલે કે 2021-2026 માં અનેક ગેમ્સના  વર્લ્ડ કપ યોજાયા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ક્રિકેટ અને રગ્બી લોકપ્રિય હોવા છતાં દર્શકોની સંખ્યામાં FIFA વર્લ્ડ કપ  સૌથી આગળ રહ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

2026 FIFA વર્લ્ડ કપ રહ્યો નંબર-1, કુલ 6.81 મિલિયન દર્શકો પહોંચ્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

3.40 મિલિયન દર્શકો સાથે 2022 FIFA વર્લ્ડ કપ (કતાર) બીજા ક્રમે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

2023 રગ્બી વર્લ્ડ કપ ત્રીજા સ્થાને,  2.43 મિલિયન દર્શકો હાજર રહ્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

1.28 મિલિયન દર્શકો સાથે 2024 ICC T20 વર્લ્ડ કપ  ચોથા નંબરે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

2023 ICC ODI વર્લ્ડ કપ પાંચમા ક્રમે, 1.25 મિલિયન દર્શકો સ્ટેડિયમમાં પહોંચ્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ આંકડા દર્શાવે છે કે ફૂટબોલની લોકપ્રિયતા હજુ પણ સૌથી આગળ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM