જ્યારે પણ પાયલોટ ફાઈટર પ્લેન ઉડાડે છે ત્યારે આ સૂટ કેમ પહેરે છે? જાણો કારણ

ફાઈટર પાઇલટ્સને આટલા બળનો સામનો કરવા માટેની તાલીમ આપવામાં આવે છે પણ જ્યારે બળ તેનાથી વધારે હોય છે તો કોઈ પણ પાયલટ માટે મુશ્કેલી વધી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 6:03 PM
જ્યારે પણ તમે ફાઈટર પ્લેન ઉડવાના વીડિયો કે ફોટો જોતા હશો તો તમે જોયું હશે કે પાયલટ એક ખાસ પ્રકારના કપડા અથવા શૂટ પહેરે છે. આ શૂટ તેમનો ડ્રેસ નથી પણ વૈજ્ઞાનિક કારણે ખુબ જ મહત્વનો છે. આ માત્ર ડ્રેસ તરીકે નહીં પણ જરૂરિયાતના હિસાબે પહેરવામાં આવે છે. જ્યારે પણ પાયલોટ પ્લેન ઉડાવે છે તો તેની જરૂરિયાત હોય છે અને આ શૂટ પ્લેન ઉડાવવામાં ખુબ જ કારગર હોય છે. ત્યારે તમે જાણો છો કે કેમ આ શૂટ પહેરવામાં આવે છે.

1 / 5
જી-શૂટનો હેતુ ફ્લાઈટમાં હોય ત્યારે લોહીના પ્રવાહને નિયંત્રિત કરવાનો છે. જમીન પર સામાન્ય રીતે 1જી (ગુરૂત્વાકર્ષણ બળ)નો અનુભવ હોય છે. સામાન્ય રીતે એક વ્યક્તિ 3જી સુધીના ગુરૂત્વાકર્ષણ બળ સહન કરી શકે છે અને એક ફાઈટર ક્રૂ 4જી અને 5જી સુધીનું ગુરૂત્વાકર્ષણ બળ સહન કરવા માટે સક્ષમ હોય છે.

2 / 5
ફાઈટર પાઇલટ્સને આટલા બળનો સામનો કરવા માટેની તાલીમ આપવામાં આવે છે પણ જ્યારે બળ તેનાથી વધારે હોય છે તો કોઈ પણ પાયલટ માટે મુશ્કેલી વધી શકે છે. જ્યારે જી-ફોર્સ વધુ હોય છે, ત્યારે લોહીનો પ્રવાહ હૃદયની બહાર જઈ શકતો નથી. એવું પણ બની શકે છે કે લોહી ફક્ત પગમાં કે પગની ઘૂંટીઓમાં જ જમા થાય છે.

3 / 5
જો લોહી જમા થઈ જાય છે તો પાયલટ બેભાન પણ થઈ શકે છે અને તેનો જીવ પણ જઈ શકે છે. આવી સ્થિતિમાં મગજમાં લોહીનો પ્રવાહ ચાલુ રહે છે. જી-શૂટના કારણે હૃદયમાંથી મગજ સુધી લોહીનો પ્રવાહ ચાલુ રહે છે. જી શૂટ બાદ ફાઈટર પાયલટ 9જી અને તતેનાથી વધારે માત્રાનું ગુરૂત્વાકર્ષણ બળ સહન કરી શકે છે. જી-શૂટ પગમાં નસોને નિયંત્રિત કરે છે.

4 / 5
 એક સ્ટાન્ડર્ડ જી-શૂટનું વજન સામાન્ય રીતે 3થી 4 કિલોગ્રામ હોય છે. આઈએએફ પાયલટ મુજબ ઉચ્ચ સ્તર પર જી ફોર્સની જરૂરિયાત ખુબ હોય છે, કારણ કે ત્યારે તમે જેટનો પુરો ઉપયોગ કરીને દુશ્મનના ફાઈટર જેટને નષ્ટ કરી શકો છો. જી-સૂટમાં રહેલા ખિસ્સા પણ ફાઈટર પાઈલટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ખિસ્સામાં પાઈલોટ ઉડતી વખતે તેમની જરૂરી વસ્તુઓ જેમ કે મોજા, દસ્તાવેજો રાખી શકે
 છે.

એક સ્ટાન્ડર્ડ જી-શૂટનું વજન સામાન્ય રીતે 3થી 4 કિલોગ્રામ હોય છે. આઈએએફ પાયલટ મુજબ ઉચ્ચ સ્તર પર જી ફોર્સની જરૂરિયાત ખુબ હોય છે, કારણ કે ત્યારે તમે જેટનો પુરો ઉપયોગ કરીને દુશ્મનના ફાઈટર જેટને નષ્ટ કરી શકો છો. જી-સૂટમાં રહેલા ખિસ્સા પણ ફાઈટર પાઈલટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ખિસ્સામાં પાઈલોટ ઉડતી વખતે તેમની જરૂરી વસ્તુઓ જેમ કે મોજા, દસ્તાવેજો રાખી શકે છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">