લો બોલો… 18 લાખનો ખર્ચ કરી માણસ બની ગયો વરુ, બાળપણનું સ્વપ્ન આ રીતે પૂરું કર્યું

Japanese Wolf Man: દુનિયામાં અનેક લોકોને વિચિત્ર પ્રકારના શોખ હોય છે. જાપાનમાં એક વ્યક્તિ પોતાનું સ્વપ્ન પૂરુ કરવા માટે વરુ બની ગયો છે. તેના ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2023 | 6:43 PM
આ જાપાની વ્યક્તિનું કહેવુ છે કે તેને બાળપણથી પ્રાણીઓ પ્રત્યે ખાસ સંબંધ હતો. તેણે ટીવી પર એનિમલ સૂટ જોયો હતો, જેને કારણે તેને વરુ પ્રત્યે પ્રેમ જાગ્યો હતો. તેથી તેણે વરુ બનવા માટે લાખો રુપિયા ખર્ચી કાઢ્યા હતા.

1 / 5
મીડિયા રિપોર્ટસ અનુસાર, ટીવી પરની જાહેરાત જોઈ આ વ્યક્તિએ વરુનો સૂટ ઓર્ડર કર્યો હતો. સૂટ બનાવનાર કંપનીએ 50 દિવસમાં આબેહૂબ વરુ જેવો સૂટ બનાવીને આ વ્યક્તિને મોક્લયો હતો. આ સૂટને ખાસ ફીચર્સ સાથે બનાવવામાં આવ્યો છે, જેથી માણસ તેને પહેરી શકે.

2 / 5
આ જાપાની વ્યક્તિ પર વરુ બનવાનો જનૂન સવાર હતો, તેણે આ સૂટ માટે 30 લાખ યેન એટલે કે 18.5 લાખ ખર્ચી કાઢ્યા હતા. આ સૂટ બનવવા માટે તેણે સ્પેશલ ઈફેક્ટ્સ વર્કશોપ જેપેટ કંપનીનો સંપર્ક કર્યો હતો.

3 / 5
વરુ જંગલના ખતરનાક પ્રાણીઓમાંથી એક છે. આ જાપાની વ્યક્તિને બાળપણથી જ પ્રાણી બનવાનો શોખ હતો.

4 / 5
દુનિયામાં ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે જેને આવો વિચિત્ર શોખ હશે. આ જાપાની વ્યક્તિનો સાચો ચહેરો સામે નથી આવ્યો પણ તેના વરુ અવતારના ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

5 / 5

Latest News Updates

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

g clip-path="url(#clip0_868_265)">