30 January 2025

ભારતના 345 રુપિયા આ દેશના 1 લાખ બરાબર ! જાણો ₹1 ની કિંમત

Pic credit - Meta AI

ભારતના ચલણ એટલે કે રૂપિયાની હાલત આજકાલ ખૂબ જ ખરાબ છે.

Pic credit - Meta AI

અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો સતત નબળો પડી રહ્યો છે.

Pic credit - Meta AI

એક અમેરિકન ડોલરનો લેટેસ્ટ ભાવ 86.56 રૂપિયા બરાબર છે.

Pic credit - Meta AI

જોકે, ઘણા દેશો એવા છે જ્યાં ભારતીય રૂપિયાનું મૂલ્ય ખૂબ ઊંચું છે.

Pic credit - Meta AI

 આ એક એવો દેશ છે જ્રયાં ભારતના 345 રુપિયા આ દેશમાં 1 લાખ થઈ જાય છે

Pic credit - Meta AI

તે દેશ બીજો કોઈ નહીં પણ વિયેતનામ છે. અહીં ભારતીય ચલણનું મૂલ્ય વિયેતનામમાં સૌથી વધુ છે.

Pic credit - Meta AI

વિયેતનામનું ચલણ વિયેતનામી ડોંગ તરીકે ઓળખાય છે. ભારતનો 1 રૂપિયો અહીં 289.73 વિયેતનામી ડોંગ બરાબર છે.

Pic credit - Meta AI

આ રીતે, ભારતના 345 રૂપિયા લગભગ 1 લાખ વિયેતનામી ડોંગ બરાબર થાય છે.

Pic credit - Meta AI

તો ભારતમાં 1 લાખ રૂપિયાની કિંમત 2,89,72,867.45 વિયેતનામી ડોંગ બરાબર છે.

Pic credit - Meta AI