30 January 2025

અહીં લગ્ન માટે કરવો પડે છે કોર્સ!  Exam આપી પાસ થવા પર જ થાય છે લગ્ન

Pic credit - Meta AI

આપણા દેશમાં એવું માનવામાં આવે છે કે લગ્ન એ ભાગ્યનો ખેલ છે અને સંબંધો ઉપરથી બનીને આવે છે.

Pic credit - Meta AI

પરંતુ  દનિયાના આ દેશમાં ત્યાંની સરકારના આદેશ મુજબ, દરેક છોકરા અને છોકરી લગ્ન પહેલા pre-marriage course  કરાવવામાં આવે છે

Pic credit - Meta AI

આ કોર્ષ 3 મહિનાનો હોય છે જે પૂર્ણ થયા પછી એક પરીક્ષા લેવામાં આવે છે, જે પરીક્ષામાં તે વ્યક્તિ પાસ થાય તો તેને લગ્ન કરવાનો અધીકાર મળે છે

Pic credit - Meta AI

પણ જો કોઈ વ્યક્તિ પરીક્ષામાં નિષ્ફળ જાય કે Fail થાય તો યુવકનો લગ્ન કરવાનો અધિકાર છીનવી લેવામાં આવે છે, પણ મીડિયા રિપોર્ટ મુજબ અમુક કેસમાં ફરી પરીક્ષા તે આપી શકે છે

Pic credit - Meta AI

તમને જણાવી દઈએ તો આ દેશ ઈન્ડોનેશિયા છે જ્યાં લગ્નને માટે પરીક્ષા આપવી પડે છે

Pic credit - Meta AI

આ કોર્સ 2020થી શરુ થયો. ઇન્ડોનેશિયામાં દરેક યુવક કે યુવતીએ લગ્નજીવન શરૂ કરતા પહેલા આ પ્રી-વેડિંગ કોર્સ કરવો પડે છે.

Pic credit - Meta AI

ખાસ વાત એ છે કે યુવાનોને જવાબદાર નાગરિક, જીવનસાથી અને જાગૃત માતા-પિતા બનાવવાના ઉદ્દેશ્યથી સરકાર દ્વારા આયોજિત કોર્ષ સંપૂર્ણપણે ફ્રી છે.

Pic credit - Meta AI

આ કોર્સ પૂર્ણ થયા પછી બધા યુવાનોને પ્રમાણપત્ર આપવામાં આવે છે અને જે યુવાનોને પ્રમાણપત્ર મળે છે તેમને જ લગ્ન કરવાની મંજૂરી આપવામાં આવે છે.

Pic credit - Meta AI

અને તેઓ માને છે કે જો તેઓ આ કોર્સમાં નિષ્ફળ જાય છે, તો તેઓ પરિણીત જીવનની જવાબદારીઓને યોગ્ય રીતે સમજી શક્યા નથી.

Pic credit - Meta AI