Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પિતાએ કર્યા હતા 2 વખત લગ્ન પરંતુ દીકરો 49 વર્ષની ઉંમરે પણ કુંવારો છે અભિનેતા જુઓ પરિવારમાં કોણ કોણ છે

અક્ષય ખન્ના ઇન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ ધરાવે છે. અક્ષય ફિલ્મોમાં પોતાના અભિનયથી એક અલગ છાપ છે. અક્ષય ખન્ના 49 વર્ષની ઉંમરે પણ સિંગલ છે. તો આજે આપણે અક્ષય ખન્નાની પર્સનલ લાઈફ અને તેના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Jan 30, 2025 | 8:01 AM
 વિકી કૌશલની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'છાવા' 14 ફ્રેબુ્આરીના રોજ રિલીઝ થશે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મના પાત્રોના લુક વિશે ઘણી ચર્ચા થઈ રહી છે, જેમાં અક્ષય ખન્નાની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મમાં અક્ષય ઔરંગઝેબની ભૂમિકા ભજવી રહ્યો છે,

1 / 11
 અક્ષય ખન્ના છાવામાં જોવા મળશે. છાવા ફિલ્મમાં અક્ષય ખન્ના ઔરંગજેબની ભૂમિકામાં જોવા મળશે. જેના માટે તેમણે અંદાજે 2 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે. અભિનેતાના પરિવાર વિશે જાણો

2 / 11
 ઈન્ડસ્ટ્રીમાં સફળ કારકિર્દી હોવા છતાં, અક્ષય ખન્નાએ હજુ સુધી લગ્ન કર્યા નથી. ભલે આ અભિનેતાનું નામ ઘણી બોલિવૂડ અભિનેત્રીઓ સાથે જોડાયું હતું, તેમ છતાં આજે કુંવારો છે.

3 / 11
બોલિવૂડના ભાઈજાનની જેમ, અક્ષય પણ હજુ પણ સિંગલ છે. તેણે હજુ લગ્ન કર્યા નથી.આજે અમે તમને તેમના અંગત જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ માહિતી આપીશું.

4 / 11
અક્ષય ખન્નાનો જન્મ 28  માર્ચ 1975ના રોજ અભિનેતા અને રાજકારણી વિનોદ ખન્ના અને તેમની પત્ની ગીતાંજલિ તલીયાર ખાનને ત્યાં થયો હતો.ખન્નાના પિતા, એક પંજાબી હિન્દુ, હિન્દી સિનેમાના અભિનેતા હતા,જેનું 2017માં અવસાન થયું હતું, અભિનેતા રાહુલ ખન્ના તેનો મોટો ભાઈ છે.

5 / 11
બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અક્ષય ખન્ના છાવા ફિલ્મમાં જોવા મળશે. આ અભિનેતાની ગણતરી બોલિવૂડના સ્ટાર કિડ્સમાં થાય છે. અક્ષય ખન્ના દિવંગત અભિનેતા વિનોદ ખન્નાનો નાનો પુત્ર છે.

6 / 11
 અભિનેતા અક્ષય ખન્નાએ મુંબઈની બોમ્બે ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે, ત્યારબાદ તેણે 11મા અને 12મા ધોરણના અભ્યાસ માટે ઊટીની લોરેન્સ સ્કૂલમાં જવાનું પસંદ કર્યું હતુ.

7 / 11
અક્ષયે 'રેસ', 'દિલ ચાહતા હૈ', 'હંગામા', 'તાલ' અને 'હલચલ', 'સેક્શન 375' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ અભિનેતા તાજેતરમાં 'દ્રશ્યમ 2' માં જોવા મળ્યો હતો. અક્ષય ખન્નાએ પોતાના સારા અભિનયના દમ પર ઘણા ફિલ્મફેર અને આઈફા એવોર્ડ જીત્યો છે.

8 / 11
અક્ષય ખન્નાએ પોતાના અભિનયથી લાખો લોકોના દિલ જીતી લીધા છે. અક્ષયની ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ રહી છે. તેમની કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો, અહેવાલો અનુસાર, તેમની પાસે અંદાજે 148 કરોડ રૂપિયાની સંપત્તિ છે. મુંબઈમાં આલીશાન ફ્લેટ પણ છે

9 / 11
તેમના કાર કલેક્શન વિશે વાત કરીએ તો, તેમની પાસે ઓડી, બીએમડબ્લ્યુ અને હોન્ડા સીઆર-વી સહિત ઘણી કાર છે.

10 / 11
અક્ષય ખન્ના  'દ્રશ્યમ 2' પછી, અક્ષય ખન્ના 'છાવા'માં જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેતા ઔરંગઝેબની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મ માટે તેમને 2 કરોડ રૂપિયા ફી આપવામાં આવી છે.

11 / 11

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે અહી ક્લિક કરો

Follow Us:
મનપાની ચૂંટણીના પરિણામો બાદ મારામારીની ઘટના

મહેમદાવાદમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરનાર 2 લોકોની અટકાયત

હાલોલ નગરપાલિકામાં ભાજપને ક્લીન સ્વીપ, 36 બેઠક પર મળી જીત

અમિત શાહના મતવિસ્તાર માણસામાં ભાજપનો ભવ્ય વિજય

પાટણની ચાણસ્મા બેઠક પર ભાજપના સસ્પેન્ડ ઉમેદવાર અપક્ષમાંથી જીત્યા

જૂનાગઢમાં ભાજપને મોટો ઝટકો, મનપાની ચૂંટણીમાં અપક્ષના ઉમેદવારની જીત

વાંકાનેર નગરપાલિકામાં ભાજપને બહુમતી, 25માંથી 15 બેઠક પર મળી ભવ્ય જીત

ગુજરાતની સ્થાનિક ચૂંટણીના પરિણામોમાં AAPએ જમાવ્યો પગ

ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ

નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બબાલ, જાણો સંપૂર્ણ ઘટના

g clip-path="url(#clip0_868_265)">