IPL 2025 પહેલા આ ટીમે લોન્ચ કરી હતી પોતાની નવી જર્સી, જાણો શું છે ખાસ?

રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2025 માટે પોતાની તૈયારીઓ શરુ કરી દીધી છે. તેમણે સોશિયલ મીડિયા પર 29 જાન્યુઆરીના રોજ આગામી આઈપીએલ સીઝનને લઈ પોતાની નવી જર્સી લોન્ચ કરી છે.

| Updated on: Jan 30, 2025 | 10:30 AM
ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે, આઈપીએલની 18મી સીઝનની શરુઆત માર્ચના ત્રીજા અઠવાડિયાથી શરુ થશે. જેને લઈ તમામ 10 ફ્રેન્ચાઈઝીઓએ પોતાની તૈયારી શરુ કરી દીધી છે. વર્ષ 2024ના અંતમાં મેગા ઓક્શન યોજાયું હતુ. ત્યારબાદ દરેક ટીમમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે.

1 / 5
આઈપીએલની પહેલી સીઝનની વિજેતા ટીમ રાજસ્થાન રોયલ્સની ટીમે પણ ટીમમાં ફેરફાર કર્યા છે. તેમણે આઈપીએલ 2025 સીઝન માટે નવી જર્સી લોન્ચ કરી છે. જેમાં કાંઈ વધુ બદલાવ જોવા મળ્યો નથી.

2 / 5
રાજસ્થાન રોયલ્સની ટીમ તરફથી આઈપીએલ 2025ને લઈ લોન્ચ કરેલી પોતાની નવી જર્સીના વીડિયોમાં ગુલાબી નગરીની ઝલક જોવા મળી હતી. ફ્રેન્ચાઈઝીએ એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. નવી જર્સીમાં ઈતિહાસની ઝલક જોવા મળશે.

3 / 5
સંજુ સેમસનની કેપ્ટનશીપમાં આગીમી સીઝનમાં રમનારી રાજસ્થાન રોયલ્સની ટીમ છેલ્લી 2 સીઝનથી સારું પ્રદર્શન જોવા મળી રહ્યું છે પરંતુ ટીમ બીજી વખત ખિતાબ જીતવાનું પોતાનું સપનું પૂર્ણ કરવામાં સફર રહી નથી. આઈપીએલ 2025માં તેની ટીમમાં કેટલાક ફેરફાર જોવા મળશે. જોફ્રા આર્ચર ફરી એક વખત ટીમનો ભાગ બન્યો છે.

4 / 5
IPL 2025 માટે રાજસ્થાન રોયલ્સની ટીમ જોઈએ તો. સંજુ સેમસન, યશસ્વી જ્યસ્વાલ, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, શિમરોન હેટમાયર, જોફ્રા આર્ચર,મહેશ તીક્ષણા,વાનિંદુ હસરંગા, આકાશ મઢવાલ,કુમાર કાર્તિકેય, નીતિશ રાણા,તુષાર દેશપાંડે, શુભમ દુબે, યુદ્ધવીર ચરક, ફઝલહક ફારુકી, કેના મફાકા, અશોક શર્મા અને વૈભવ સૂર્યવંશી સામેલ છે.

5 / 5

રાજસ્થાન રોયલ્સ ટીમનો કેપ્ટન સંજુ સેમસન છે, રાજસ્થાન રોયલ્સ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમે છે. રાજસ્થાન રોયલ્સની ટીમે 2008માં ટાઈટલ જીત્યું હતુ. રાજ્સ્થાનની ટીમના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">