AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વ્હાઇટ હાઉસ નજીક પ્લેન અને હેલિકોપ્ટર વચ્ચે ટક્કર… દુર્ઘટના કે ષડયંત્ર ? ટ્રમ્પે ઉઠાવ્યા સવાલ

અમેરિકાના વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ નજીક કેનેડિયન એરલાઇન્સનું વિમાન ક્રેશ થયું.આ વિમાન અમેરિકાના કેન્સાસ સિટીથી વોશિંગ્ટન આવી રહ્યું હતું. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટન વિમાન દુર્ઘટના પર પ્રશ્નો ઉઠાવ્યા છે.

| Updated on: Jan 30, 2025 | 1:42 PM
Share
અમેરિકાના વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ નજીક કેનેડિયન એરલાઇન્સનું વિમાન ક્રેશ થયું.આ વિમાન અમેરિકાના કેન્સાસ સિટીથી વોશિંગ્ટન આવી રહ્યું હતું. અકસ્માત બાદ વિમાન પોટોમેક નદીમાં પડ્યું હતું. વિમાનમાં 60 લોકો સવાર હતા. અત્યાર સુધીમાં નદીમાંથી 18 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.

1 / 5
હકીકતમાં, જે સમયે આ અકસ્માત થયો તે સમયે ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં હાજર હતા. વ્હાઇટ હાઉસ અને એરપોર્ટ વચ્ચેનું હવાઈ અંતર ત્રણ કિલોમીટરથી ઓછું છે. વિમાનની નજીક લશ્કરી હેલિકોપ્ટર અચાનક આવી જવું તેના સામે ઘણા પ્રશ્નો ઉભા થયા છે.

2 / 5
ટ્રમ્પે કહ્યું કે આકાશ સાફ હતું, તો પછી આ અકસ્માત કેવી રીતે થયો ? હેલિકોપ્ટર વિમાન તરફ કેમ આગળ વધતું રહ્યું, તે ઉપર, નીચે કે બીજી તરફ કેમ ન ગયું ? જે હેલિકોપ્ટર વિમાન સાથે અથડાયું તે યુએસ આર્મીનું હેલિકોપ્ટર બ્લેકહોક (H-60) હતું.

3 / 5
રોનાલ્ડ રીગન આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર વિમાન ઉતરાણ કરે તે પહેલાં જ આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ રીગન નેશનલ એરપોર્ટ પર કટોકટી લાગુ કરવામાં આવી હતી.

4 / 5
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) રોનાલ્ડ રીગન નેશનલ એરપોર્ટ નજીક એરસ્પેસ ઘટનાની તપાસ કરશે.

5 / 5

દેશ-વિદેશમાં બનતી રોજબરોજની ઘટનાઓ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ

અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો

થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ

અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video

TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત

વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે

રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય

રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી

તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video

અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">