LGBTQ+ સમુદાય માટે ભારતમાં છે આટલી યોજના અને ફાયદા

24 જાન્યુઆરી, 2025

LGBTQ+ વ્યક્તિઓ હવે ભાગીદારો સાથે બેંકમાં સંયુક્ત ખાતા ખોલી શકે છે.

તેઓ ભાગીદારોને બેંક ખાતા માટેનોમિની તરીકે પસંદ કરી શકે છે.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ તમામ નિર્ણયો લેવામાં આવ્યા છે.

RBI એ 21 ઓગસ્ટ, 2024 ના રોજ LGBTQ+ સમુદાય માટે સ્પષ્ટતા બહાર પાડી.

આ પરિવર્તન તેમના પૈસા અને ભવિષ્યને સુરક્ષિત બનાવે છે.

LGBTQ+ સમુદાય માટે રોજગાર લાભ અને કર મુક્તિ જેવા અધિકારો માટે વિચારણા ચાલી રહી છે.

LGBTQ+ સમુદાય માટે કાનૂની સુરક્ષા ઉપલબ્ધ છે.

LGBTQ+ સમુદાય માટે આ નિર્ણયો એક મોટી જીત છે.

સમાન અધિકારો માટે સરકાર દ્વારા સતત પ્રયાસો થઈ રહ્યા છે.

આ ફેરફારો LGBTQ+ સમુદાય માટે મહત્વપૂર્ણ સુધારા લાવે છે.