24 જાન્યુઆરી 2025

સેહવાગને લગ્ન પછી  શેનો ડર હતો?

વિરેન્દ્ર સેહવાગ પત્ની આરતી સાથે છૂટાછેડાના સમાચારને લઈ ચર્ચામાં

Pic Credit - PTI/Instagram/Getty

સેહવાગ-આરતીએ  વર્ષ 2004માં લવ મેરેજ  કર્યા હતા

Pic Credit - PTI/Instagram/Getty

લગ્નના 21 વર્ષ બાદ  સેહવાગ અને આરતી અલગ થઈ ગયા હોવાનો દાવો 

Pic Credit - PTI/Instagram/Getty

બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા છે અને ઘણા મહિનાઓથી અલગ રહે છે

Pic Credit - PTI/Instagram/Getty

સેહવાગ તેની નીડર બેટિંગ માટે જાણીતો હતો. તે કોઈ બોલરથી ડરતો ન હતો. પરંતુ લગ્ન પછી સેહવાગને  એક વસ્તુનો સૌથી વધુ  ડર લાગવા લાગ્યો હતો

Pic Credit - PTI/Instagram/Getty

સેહવાગે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે લગ્ન પછી તે લિફ્ટથી ડરતો હતો. જ્યારે પણ લિફ્ટ ઉપર જાય છે ત્યારે તેને ડર લાગે છે.

Pic Credit - PTI/Instagram/Getty

1998માં દિલ્હીથી દુબઈ જતા વરસાદ પડ્યો અને પ્લેન 1000 ફૂટ નીચે ગયું અને 2003માં ડરબનમાં ફ્લાઈટ વરસાદ બાદ ધ્રૂજવા લાગી,  આ બે ઘટનાઓ પછી  સેહવાગ ઊંચાઈથી ડરી ગયો

Pic Credit - PTI/Instagram/Getty

આ બે ઘટનાઓએ સેહવાગ પર ઊંડી છાપ છોડી. સમય જતાં તેનો ડર વધતો ગયો.  લગ્ન બાદ તે લિફ્ટથી પણ ડરવા લાગ્યો

Pic Credit - PTI/Instagram/Getty