Income Tax Benefits : LGBTQ+ લોકો પાસે આવકવેરા બચાવવા માટે છે આ સેવિંગ ઓપ્શન, આ રીતે તેમને મળે છે લાભ
LGBTQ+ સમુદાયના લોકોને ઘણા લાભ મળે છે. નાણા મંત્રાલય હેઠળના નાણાકીય સેવાઓ વિભાગ (DFS) એ જાહેરાત કરી હતી કે LGBTQ+ સમુદાયના લોકો બેંકોમાં સંયુક્ત ખાતા ખોલી શકે છે. તેઓ તેમના ભાગીદારોને નોમિની પણ બનાવી શકે છે.
આવકવેરો (ઈન્કમ ટેક્સ) એ કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા દ્વારા કરાયેલી કમાણી અથવા નફા પર લાદવામાં આવતો કર છે. સામાન્ય રીતે, આવકવેરાની ગણતરી આવકના આધારે બદલાય છે. આવકવેરાના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
Most Read Stories