મને બે મહાપુરૂષોનો અમૂલ્ય વારસો મળ્યો છે, અનંત અંબાણીએ જામનગર સાથે જોડાયેલા સપના સાકાર કરવાનું આપ્યું વચન, જાણો શું કહ્યું
જામનગર રિફાઈનરીના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં યોજાયો હતો, અંબાણી પરિવારના બધા સભ્યોએ હાજરી આપી હતી અને અનંત અંબાણી ઉપરાંત મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ અંબાણી અને ઈશા અંબાણીએ પણ આ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.
Most Read Stories