31 માર્ચ 2025

IPL 2025 દરમિયાન  MS ધોનીને મળ્યું ખાસ સન્માન

IPL 2025ની 11મી મેચ ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ  વચ્ચે રમાઈ હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ મેચ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન અને લેજન્ડ એમએસ ધોનીનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

BCCI સેક્રેટરી દેવજીત સૈકિયા દ્વારા મહેન્દ્રસિંહ ધોનીનું સન્માન કરવામાં આવ્યું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

BCCIના સેક્રેટરીએ  એમએસ ધોનીને 'IPL 18'નું ખાસ સ્મૃતિચિહ્ન આપ્યું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ધોની 2008 થી IPLમાં  રમી રહ્યો છે અને તેણે આ ટુર્નામેન્ટમાં 18 વર્ષ પૂર્ણ કર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ સ્મૃતિચિહ્ન ધોનીની  18 વર્ષની સફરને પ્રતિબિંબિત કરે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPL 2025ની પહેલી મેચમાં કોહલીને પણ આવી જ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યો હતો. તે પણ 18 વર્ષથી IPLમાં રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ધોનીએ 267 IPL મેચ રમી છે. IPLમાં સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ ધોનીના નામે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM