Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AC સાથે પંખો કેટલી સ્પીડ પર ચલાવવો જોઈએ? આ કરી લીધુ તો ખૂણે-ખૂણે પહોંચશે ઠંડી હવા

ACની સાથે પંખો પણ શરુ કરી દેતા રુમ ઝડપથી ઠંડો થઈ જાય છે, આથી ACને પણ વધારે લોડ પડતો નથી અને ઘરના ખૂણા ખૂણામાં ઠંડી હવા ફેલાય છે, પણ એ મોટો પ્રશ્ન છે કે ACની સાથે પંખો ચલાવી એ તો તેની સ્પીડ કેટલી હોવી જોઈએ?

| Updated on: Mar 30, 2025 | 2:26 PM
હવે એપ્રિલ મહિનાની શરુઆત થઈ રહી છે, ત્યારે નવા મહિનાની શરુઆતની સાથે હવે ગરમી પણ વધી રહી છે, ગુજરાત સહિત દેશના તમામ રાજ્યમાં ભારે ગરમી પડી રહી છે અને લોકોને ACનો સહારો લેવો પડે છે. તેમ છત્તા AC ચલાવવાથી પણ રુમ ઝડપથી ઠંડો થતો નથી, ત્યારે ACની સાથે પંખો શરુ કરવાથી મોટો ફાયદો થાય છે.

1 / 7
તમને ના ખબર હોય તો જણાવી દઈએ કે ACની સાથે પંખો પણ શરુ કરી દેતા રુમ ઝડપથી ઠંડો થઈ જાય છે, આથી ACને પણ વધારે લોડ પડતો નથી અને ઘરના ખૂણા ખૂણામાં ઠંડી હવા ફેલાય છે, પણ એ મોટો પ્રશ્ન છે કે ACની સાથે  પંખો ચલાવી એ તો તેની સ્પીડ કેટલી હોવી જોઈએ? શુ તે એકદમ ફાસ્ટ કરી દેવો જોઈએ કે સાવ ધીમો ફરે તેમ રાખવો જોઈએ? જો આ જાણી લીધુ તો ભર ગરમીમાં પણ તમને ઝડપથી રાહત મળશે.

2 / 7
AC સાથે પંખો ચલાવતી વખતે, પંખાની સ્પિડ સામાન્ય રીતે ના ફાસ્ટ ના સ્લો હોવી જોઈએ એટલે કે ACની સાથે પંખો ચલાવો તો મધ્યમ સ્પિડે સેટ કરવો જોઈએ. એટલે કે પંખામાં 5 સુધીની સ્પિડ હોય તે 2 પર રાખવો યોગ્ય રહેશે. કારણ કે આ પરિસ્થિતિમાં પંખાનું મુખ્ય કાર્ય AC દ્વારા પેદા થતી ઠંડી હવાને આખા રૂમમાં ફેલાવવાનું છે

3 / 7
લો ટૂ મીડિયમ સ્પીડ: AC ચલાવતી વખતે પંખાની સ્પીડ ઓછી રાખો અને પંખો ફાસ્ટ ન ફરવા દો. આથી ઠંડી હવાના વધારે સારી રીતે રુમમાં ફેલાવવામાં મદદ મળશે, આમ પંખો વધારે ફાસ્ટ ફરવાથી પંખાની અને ACની હવા એકબીજાને ટકરાશે જેથી AC તરફ ગરમ હવા ફેકાશે

4 / 7
ડાયરેક્શનનું ધ્યાન રાખો:  ખાતરી કરો કે પંખો એવી દિશામાં ફરે છે જે ACમાંથી આવતા હવાના પ્રવાહને પૂરક ફેલાવી શકે અને અવરોધે નહીં. તેમજ પંખાને ACની એકસેટ સામે પણ ના રાખવો જોઈએ થોડો દૂર કે વચ્ચો વચ હોવાથી ફાયદો થશે

5 / 7
કફર્ટ લેવલ:  AC સાથે પંખો ચલાવતી વખતે તમારા કમ્ફર્ટ લેવલનું પણ ધ્યાન રાખો. જો પંખો વધારે એરફ્લો ક્રિએટ કરી રહ્યો છે. તો શક્ય હોય શકે છે કે તે હાઈ મોડ પર સેટ હોય. આથી AC સાથે પંખો ચલાવવાનો હેતુ હવાનું પરિભ્રમણ વધારવાનો છે. આ ઉપરાંત, એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે રૂમમાં વધારે હવા ન હોવી જોઈએ કારણ કે વધારે હવાના કારણે તમે  જેના કારણે તમે અનકમ્ફટેબલ અનુભવશો.

6 / 7
એકંદરે, પંખાની સાચી ઝડપ વ્યક્તિગત પસંદગી અને રૂમના લેઆઉટને આધારે બદલાઈ શકે છે. વિવિધ પંખાની ઝડપ સાથે પ્રયોગ કરીને, તમે એ સેટિંગ શોધી શકો છો કે જે તમારા ACની ઠંડકની કાર્યક્ષમતાને શ્રેષ્ઠ રીતે જાળવી રાખે અને આરામ જાળવી રાખે.

7 / 7

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ફોનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">