Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghibli Style Photosને વીડિયોમાં કેવી રીતે કન્વર્ટ કરવો? જાણો સૌથી સરળ ટ્રિક

Ghibli Style Image tricks: જો તમારે ઘીબલી સ્ટાઈલનો વિડીયો બનાવવો હોય તો તમે યોગ્ય જગ્યાએ છો. તમે ફોટા દ્વારા સરળતાથી એનિમેટેડ AI વીડિયો બનાવી શકો છો. આ માટે તમારે કોઈપણ પ્રકારના પેઈડ સબસ્ક્રિપ્શન પ્લેટફોર્મની જરૂર પડશે નહીં. આ કામ તમે મફતમાં કરી શકો છો.

| Updated on: Mar 31, 2025 | 11:04 AM
આ દિવસોમાં સોશિયલ મીડિયા પર Ghibli સ્ટાઈલના ફોટો વાયરલ થતા જોઈ રહ્યા છો. આ દિવસોમાં ગીબલી સ્ટાઈલના ફોટોઝનો ટ્રેન્ડ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો ChatGPT અને Grok AI દ્વારા ઈમેજ બનાવી ટ્રેન્ડ બનાવી રહ્યા છે પણ તમે હવે આ ફોટોનો વીડિયોમાં પણ કન્વર્ટ કરી શકો છો જેમાં તે ફોટોમાં  એનિમેશનની ઈફેક્ટ જોવા મળશે, તે વીડિયો ઘણા લાંબા નહીં હોય પણ 2 3 સેકન્ડનું એનીમેશન તૈયાર થઈ જશે. તો ચાલો જાણીએ Ghibli Style ફોટાને વિડિયોમાં કન્વર્ટ કરવાની સરળ ટ્રિક

1 / 8
Ghibli Style ફોટાને એનિમેટ કરવા માટે, તમારે સારા સોફ્ટવેરની જરૂર પડશે. અહીં અમે તમને કેટલાક વિકલ્પો આપી રહ્યા છીએ. આ સિવાય અમે તમને એક એપ જણાવી રહ્યા છે જેનું નામ PixVerse છે. તેના ઉપયોગથી પણ તમે વીડિયો બનાવી શકો છો. તમે તમારી પસંદગી મુજબ કોઈપણ વિકલ્પ પસંદ કરી શકો છો.

2 / 8
Adobe After Effects, Blender (આ એક ફ્રી, ઓપન-સોર્સ 3D સોફ્ટવેર છે), Procreate Dreams (iPad વપરાશકર્તાઓ માટે, આમાં તમે હાથ વડે ડ્રોઇંગ કરીને એનિમેશન બનાવી શકો છો), RunwayML (આ AI ટૂલ્સનો ઉપયોગ કરે છે, જે ગતિ પ્રક્ષેપમાં મદદ કરે છે). આ સિવાય તમે CapCut નો પણ ઉપયોગ કરી શકો છો.

3 / 8
સૌથી પહેલા Ghibli Style ફોટા AI ટૂલ્સનો ઉપયોગ કરીને કોઈપણ પ્રોમ્પ્ટ દાખલ કરીને બનાવી શકો છો જો તમને ઈમેજ કેવી રીતે બનાવવી તે નથી ખબર તો Grok AI તમને ફ્રીમાં ઈમેજ બનાવીને આપશે, જ્યારે ChatGPT પર તે પેઈડ વર્ઝનમાં બને છે.

4 / 8
આ પછી તમે ChatGPT કે પછી Grok  પાસે તે જ ઈમેજના પ્રોમ્પ્ટ માંગો, આથી તમને તે લખાણમાં તેના પ્રોમ્પ્ટ કોપી કરી લો

5 / 8
Ghibli Style ફોટાને વીડિયોના રુપમાં કન્વર્ટ  અમે અહીં PixVerseનો ઉપયોગ જણાવી રહ્યા છે તેના માટે તમારે પહેલા લોગ ઈન કરવું પડશે, તે બાદ તમારો ફોટો સિલેક્ટ કરી લો

6 / 8
હવે ફોટો અપલોડ થયા પછી તેમાં તમે કોપી કરેલા પ્રોમ્પ્ટને ત્યાં પેસ્ટ કરી દો, તમે જોશો કે થોડી જ વારમાં તમારો વીડિયો બનીને તૈયાર થઈ જશે, જે 10 15 સેકન્ડ સુધીનો હશે.

7 / 8
આ સિવાય જો તમે ફ્રીમાં Ghibli Style Ai ઇમેજને વીડિયોમાં કન્વર્ટ કરી કરવા માંગો છો. આ માટે તમારે Hedra toolનો ઉપયોગ કરવો પડશે. આ માટે, સૌથી પહેલા Hedra ટૂલની સત્તાવાર વેબસાઇટ પર જાઓ. આ પછી તમારે તમારું એકાઉન્ટ બનાવવું પડશે. એકાઉન્ટ બનાવ્યા પછી, વિડિયો વિભાગમાં જાઓ અને Ghibli style Ai ઇમેજ અપલોડ કરો. જો તમે ક્લિપમાં સ્ક્રિપ્ટ અથવા Music ઉમેરવા માંગો છો, તો આ વિકલ્પ પણ ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે  Hedra તેના યુઝર્સને દર મહિને 200 ક્રેડિટ આપે છે, જેનો ઉપયોગ કરીને 20 સેકન્ડ સુધીની ક્લિપ્સ બનાવી શકાય છે.

8 / 8

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ફોનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">