31 માર્ચ 2025

8 રૂપિયાની વસ્તુ ખાઈ અશ્વિની કુમારે શાહરૂખની ટીમને ધ્વસ્ત કરી

મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025માં અશ્વિની કુમારને ડેબ્યૂ કરવાની તક આપી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અશ્વિની કુમારે તેની પહેલી જ મેચમાં કમાલ પ્રદર્શન કર્યું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અશ્વિની કુમારે તેની પહેલી IPL મેચમાં KKR સામે  ચાર વિકેટ લીધી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અશ્વિનીની શાનદાર બોલિંગ પછી રવિ શાસ્ત્રીએ તેને પૂછ્યું કે તેણે મેચ પહેલા શું ખાધું હતું. આનો અશ્વિનીએ રસપ્રદ જવાબ આપ્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અશ્વિનીએ જણાવ્યું કે  ડેબ્યૂ મેચના દબાણને કારણે તેણે કંઈ ખાધું નહીં અને  ફક્ત એક કેળું ખાઈને  મેદાનમાં ઉતર્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અશ્વિની કુમારે તેની પહેલી IPL મેચના પહેલા જ બોલ પર વિકેટ લીધી હતી. અશ્વિનીએ KKRન કેપ્ટન અજિંક્ય રહાણેને આઉટ કર્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રહાણે પછી અશ્વિનીએ  રિંકુ સિંહ, મનીષ પાંડે અને રસેલની પણ વિકેટ લીધી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અશ્વિની IPLના ઈતિહાસમાં પોતાની ડેબ્યૂ મેચમાં ચાર વિકેટ લેનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM