ભારતનું પહેલું પ્રાઇવેટ રેલવે સ્ટેશન

31 માર્ચ, 2025

ભારતીય રેલવે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે. અહીં કુલ 8,800 રેલ્વે સ્ટેશન છે.

પણ શું તમે જાણો છો કે ભારતનું પહેલું ખાનગી રેલવે સ્ટેશન કયું છે?

આ રેલવે સ્ટેશનની સૌથી ખાસ વાત એ છે કે અહીં એરપોર્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

ભારતનું પહેલું ખાનગી રેલવે સ્ટેશન મધ્યપ્રદેશમાં આવેલું છે.

રાની કમલાપતિ રેલવે સ્ટેશનનો વિકાસ પીપીપી મોડેલ હેઠળ કરવામાં આવ્યો છે.

આ રેલવે સ્ટેશનમાં મુસાફરોને વિશ્વ કક્ષાની સુવિધાઓ મળે છે.

આ સ્ટેશનનું સંચાલન ખાનગી ક્ષેત્રમાં છે પરંતુ માલિકી ભારતીય રેલવેની છે.

આ સ્ટેશનનું સંચાલન ખાનગી ક્ષેત્રમાં છે પરંતુ માલિકી ભારતીય રેલવેની છે.

આ રેલવે સ્ટેશનનું પુનર્વિકાસ કાર્ય IRSDC ના સહયોગથી કરવામાં આવ્યું છે.