AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 : મલાઈકા અરોરાને ક્રિકેટના મેદાનમાં મળ્યો નવો બોયફ્રેન્ડ? જાણો કોણ છે આ ક્રિકેટર

ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રાજસ્થાન રોયલ્સને સપોર્ટ કરવા મલાઈકા અરોરા કયા ક્રિકેટરની સાથે આવી હતી. જેના માટે ડેટિંગની ચર્ચા થવા લાગી છે. ચાલો જાણીએ કોણ છે આ ક્રિકેટર

| Updated on: Mar 31, 2025 | 12:27 PM
Share
 અર્જુન કપુર સાથે બ્રેકઅપ બાદ મલાઈકા અરોરાના ડેટિંગના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. આ વખતે એખ ક્રિકેટર સાથે તેનું નામ જોડાયું છે. કારણ કે, મલાઈકા પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢી આઈપીએલ મેચ જોવા પહોંચી હતી.

1 / 6
ગુવાહાટીના બરસપારા ક્રિકેટ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં પહોંચી હતી. આ સાથે તેમણે ટીમની જર્સી પણ પહેરી હતી.

2 / 6
રાજસ્થાન રોયલ્સના હેડ કોચ કુમાર સાંગાકારા સાથે સ્ટેડિયમમાં મેચ જોતી જોવા મળી હતી. જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે.યુઝર્સ અભિનેત્રીના ડેટિંગની ચર્ચા કરી રહ્યા છે.

3 / 6
તમને જણાવી દઈએ કે, કુમાર સાંગાકાર જે રાજસ્થાન રોયલ્સનો કોચ રહી ચૂક્યો છે. હવે તે ક્રિકેટનો ડાયરેક્ટર છે. આઈપીએલ 2025 પહેલા તેને હેડ કોચ રાહુલ દ્રવિડને રિપ્લેસ કર્યો છે.શ્રીલંકાનો આ ક્રિકેટર પંજાબ કિંગ્સ, ડેક્કન ચાર્જર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાંથી રમી ચૂક્યોછે.

4 / 6
તમને જણાવી દઈએ કે, કુમાર સંગાકારા પરિણીત છે. તેણે વર્ષ 2003માં યેહાલી સંગાકારા સાથે લગ્ન કર્યા. તેઓને બે બાળકો કવિતા અને સ્વરી સંગાકારા છે. આ કારણે ડેટિંગના સમાચાર માત્ર અફવા સાબિત હોય શકે છે.

5 / 6
મલાઈકા અરોરા IPL મેચમાં  દિગ્ગજ કુમાર સંગાકારા સાથે જોવા મળી હતી, સોશિયલ મીડિયા પર ફેલાઈ ડેટિંગની અફવા!

6 / 6

મલાઈકા અરોરા એક ભારતીય અભિનેત્રી, ડાન્સર, મોડલ, વીજે છે. બોલિવુડ ફિલ્મમાં કામ કરી ચૂકી છે. આજે મલાઈકાના પરિવાર વિશે જણાવીએ.

Breaking: ભરૂચના અંકલેશ્વરમાં ફરી પરંપરાગત ચૂલા પર બનતું ભોજન મળશે

યુદ્ધ વચ્ચે મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક! LPG ભરેલું જહાજ ગુજરાત પહોચશે

અટકેલી બાબતો વધુ જટિલ બનશે, બાળકોની સાથે સમય વિતાવો

સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો

ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?

રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!

6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'

અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ

વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ

રાજકોટમાં LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ, 87 સિલિન્ડર સાથે ઝડપાયા

g clip-path="url(#clip0_868_265)">