Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Rain: વરસાદના લીધે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું, કોઝવેની સપાટી ભયજનક-જુઓ Photos

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરત જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Jul 01, 2023 | 12:50 PM
હવામાન વિભાગે આગાહી વચ્ચે સુરતનો કોઝવે બંધ કરવામાં આવ્યો છે.

1 / 5
સુરતના ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસતા ડેમ ઓવર ફ્લો થયો છે.

2 / 5
કોઝવે આખેઆખો ઓવરફલો થયો હોવાથી રાંદેર અને કતારગામ વચ્ચેનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. તેથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

3 / 5
હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું હોવાથી કોઝવેની સપાટી ભયજનક જોવા મળી રહી છે.

4 / 5
સતત કોઝવેનું પાણીનું લેવલ વધી રહ્યું છે અને વરસાદના પગલે કોઝવેની જળસપાટી 6 મીટર જોવા મળે છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">