કેએલ રાહુલે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં મુખ્ય ભૂમિકા ભજવી હતી 

Photo: Instagram

13 : March

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં જીત બાદ કેએલ રાહુલની ખુશી બમણી થવા જઈ રહી છે

Photo: Instagram

13 : March

 કેએલ રાહુલની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી ટૂંક સમયમાં માતા બનવાની છે

Photo: Instagram

13 : March

 પત્ની બોલિવૂડ સ્ટાર છે

Photo: Instagram

આથિયા-રાહુલનું મેટરનિટી ફોટોશૂટ જુઓ

Photo: Instagram

કેએલ રાહુલ હવે ટૂંક સમયમાં પિતા બનવાનો છે

Photo: Instagram

કેએલ રાહુલની પત્ની આથિયા શેટ્ટીએ તાજેતરમાં બેબી બમ્પ સાથેનો એક ફોટો શેર કર્યો છે

Photo: Instagram

 આ ફોટોમાં કેએલ રાહુલ તેના ખોળામાં સૂતો જોવા મળે છે 

Photo: Instagram

બોલિવૂડ સ્ટાર સુનીલ શેટ્ટી નાના બનશે

Photo: Instagram

આથિયાએ  2015માં ફિલ્મ 'હીરો' થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી

Photo: Instagram