Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હનુમાનનો ભક્ત છે સાઉથ આફ્રિકાનો આ ક્રિકેટર, પત્ની છે કથક ડાન્સર, આવો છે તેનો પરિવાર

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઇનલમાં સાઉથ આફ્રિકાની ટીમ બહાર થઈ હતી.કેશવ મહારાજે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 57 મેચોમાં 198 વિકેટ લીધી છે. તો આજે આપણે કેશવ મહારાજના પરિવાર અને તેની પર્સનલ લાઈફ વિશે જાણીએ.

| Updated on: Mar 12, 2025 | 8:19 AM
 ભારતીય મૂળના કેટલાક ખેલાડીઓ વિદેશી ટીમ માટે રમતા જોવા મળી ચૂક્યા છે. સાઉથ આફ્રિકાની ટીમમાંથી રમનાર આ સ્ટાર સ્પિનર કેશવ મહારાજ મૂળ ભારતીય છે. તે હનુમાનનો ભક્ત છે.કેશવ મહારાજનો જર્સી નંબર 16 છે.

1 / 12
આજે આપણે સાઉથ આફ્રિકાના ખેલાડી કેશવ મહારાજના પરિવાર અને તેની પર્સનલ લાઈફ વિશે જાણીએ

2 / 12
કેશવ મહારાજનો જન્મ 7 ફ્રેબુઆરી 1990ના રોજ સાઉથ આફ્રિકાના ડરબનમાં આત્માનંદ અને કંચન માલાના ઘરે થયો હતો. તેનો જન્મ સાઉથ આફ્રિકામાં થયો છે પરંતુ તેનો ભારત સાથે ખુબ જુનો સંબંધ પણ છે.

3 / 12
કેશવ આત્માનંદ મહારાજ સાઉથ આફ્રિકાનો ક્રિકેટર છે. કેશવ મહારાજ ટેસ્ટ, વન ડે ઇન્ટરનેશનલ (ODI) અને ટ્વેન્ટી૨૦ ઇન્ટરનેશનલ (T20I) ક્રિકેટમાં સાઉથ આફ્રિકાની ટીમનું પ્રતિનિધિત્વ કરે છે. હાલમાં તેઓ મર્યાદિત ઓવરના ક્રિકેટમાં ટીમના ઉપ-કપ્તાન છે. કેશવ મહારાજ SA20 માં ડર્બનના સુપર જાયન્ટ્સનું પણ નેતૃત્વ કરે છે.

4 / 12
તે સ્પિન બોલર અને બેટ્સમેન છે. તેણે 2006 માં ક્વાઝુલુ-નાતાલ માટે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં પ્રવેશ કર્યો અને નવેમ્બર 2016 માં સાઉથ આફ્રિકા માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું.તે સ્થાનિક ક્રિકેટમાં ડોલ્ફિન્સ અને SA20માં ડર્બન સુપર જાયન્ટ્સનું પ્રતિનિધિત્વ કરે છે.

5 / 12
સપ્ટેમ્બર 2021માં કેશવ મહારાજે શ્રીલંકા સામેની ODIમાં પ્રથમ વખત સાઉથ આફ્રિકાનું નેતૃત્વ કર્યું હતુ. તેમણે તે જ મહિનામાં શ્રીલંકા સામે T20Iમાં પણ ડેબ્યૂ કર્યું હતું અને તેમની ડેબ્યૂ મેચમાં ટીમનું નેતૃત્વ પણ કર્યું હતું. કેશવ મહારાજ જૂન 2021માં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ મેચમાં હેટ્રિક લેનાર સાઉથ આફ્રિકાનો બીજો બોલર બન્યો હતો.

6 / 12
કેશવ મહેરાજે 2016 નવેમ્બરમાં સાઉથ આફ્રિકા માટે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતુ. સાઉથ આફ્રિકાના ખેલાડી કેશવ મહારાજની પત્ની લારિશા ખૂબ જ સુંદર છે.

7 / 12
કેશવ મહારાજના પરદાદા ભારતના ઉત્તર પ્રદેશના સુલતાનપુરના વતની હતા , તે 1874માં, તેમના પૂર્વજો સાઉથ આફ્રિકા ગયા હતા. તેમના પિતા ક્વાઝુલુ-નાતાલ માટે વિકેટ કીપર તરીકે રમતા હતા. તેમની એક બહેન તારિશ્મા મહેસન છે. એપ્રિલ 2020માં કેશવ મહારાજે તેમની ગર્લફ્રેન્ડ લેરીશા મુનસામી સાથે લગ્ન કર્યા,

8 / 12
કેશવ મહારાજ અને લેરિશા લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરી હતી. લાંબા સમય સાથે રહ્યા બાદ બંન્ને લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.કેશવે પોતાની માતાના 50માં જન્મદિવસ પર ગર્લફ્રેન્ડ સાથે કથક ડાન્સ કર્યો હતો. તેની માતાને આ ડાન્સ ખુબ પસંદ આવ્યો હતો.

9 / 12
કેશવ અને લેરીશાએ 2019માં સગાઈ કરી હતી. ત્યારબાદ કોરોના મહામારીને કારણે બંન્નેને લગ્ન માટે 3 વર્ષની રાહ જોવી પડી હતી. વર્ષ 2022માં એપ્રિલ મહિનામાં કેશવ અને લેરિશાએ લગ્ન કર્યા હતા. હવે બંન્ને એક બાળકીના માતા-પિતા છે.

10 / 12
 કેશવ મહારાજની પત્ની લારિશા મુનસામી એક વકીલ છે.રસપ્રદ વાત એ છે કે, કેશવની જેમ, લારિશાના પરિવાર મૂળ પણ ભારતના ઉત્તર પ્રદેશમાં છે.

11 / 12
તેમને ભારતીય વારસા સાથે ઊંડો સંબંધ છે અને તે જ્યારે પણ ભારત આવે છે ત્યારે મંદિરોની મુલાકાત લે છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">