Pic credit - gettyimage

9 January 2025

Tech Tips: ફોનમાં 1.5GB ડેટા પણ ચાલશે આખો દિવસ ! બસ કરી લો આ સેટિંગ

Pic credit - gettyimage

Pic credit - gettyimage

આજના વ્યસ્ત જીવનમાં સ્માર્ટફોન એક મહત્વપૂર્ણ ગેજેટ બની ગયું છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

રોજિંદા જીવનમાં ઘણા કાર્યો માટે મોબાઈલ ફોન જરૂરી છે. જો આપણા ફોનમાં ઇન્ટરનેટ ન હોય તો આપણા ઘણા કામ અટકી જાય છે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

તેમજ જો ડેટા ઝડપથી ખતમ થઈ જાય ત્યારે પણ મુશ્કેલી ઉભી થાય છે, જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે

Pic credit - gettyimage

Pic credit - gettyimage

અમે તમને કેટલીક ટિપ્સ જણાવવા જઈ જેની મદદથી તમારું નેટ જલદી ખતમ નહીં થાય, અને 1.5GB ડેટા પણ આખો દિવસ ચાલશે

Pic credit - gettyimage

Pic credit - gettyimage

ડેટા ઝડપથી ખતમ થવાનું એક મોટું કારણ ઓટો-અપડેટ પણ હોઈ શકે છે તમારા ફોનના પ્લે સ્ટોરમાં ઓટો અપડેટ થતી એપ્લિકેશનો રોકો જેથી નેટ વધારે નહીં વપરાય

Pic credit - gettyimage

Pic credit - gettyimage

ફોનમાં ડેટા સેવર મોડનો ઉપયોગ કરો, ડેટા સેવર મોડ તમારા ફોનમાં નકામું વપરાઈ જતુ નેટ બચાવશે

Pic credit - gettyimage

Pic credit - gettyimage

વધારે ડેટા કંજ્યુમ કરતી એપ્લિકેશોને બંધ કરી દો નહીં તો સેટિંગ્સ ચેન્જ કરો

Pic credit - gettyimage

Pic credit - gettyimage

WhatsAppમાં ઓટો ડાઉનલોડ થતા ફોટા અને વીડિયોને રોકો તે પણ જલદી નેટ ખતમ કરી શકે છે

Pic credit - gettyimage