જોધપુરનો એક એવો મહેલ જ્યાં રહેવુ હોય તો કરવુ પડે દેવુ , અહીં થઈ રહ્યા છે પ્રિયાગોલ્ડના માલિકની દીકરીની લગ્ન- જુઓ Photos
Umaid Bhawan Palace: જોધપુરમાં આવેલા ઉમ્મેદ ભવન પેલેસ દેશનો સૌથી મોંઘો અને સૌથી સુંદર મહેલ છે. જેને છેલ્લા ઘણા સમયથી હોટેલમાં પરિવર્તિત કરી દેવાયો છે. આપને જણાવી દઈએ કે પ્રિયા ગોલ્ડ બિસ્કિટના માલિકની દીકરીના લગ્ન આ મહેલમાં થવાના છે. આજે આપને જણાવશુ કે આ મહેલમાં એક રાત રોકાવાનો કેટલો ખર્ચ થાય છે.
Most Read Stories