33 વર્ષ જૂની Indian chemical company નો આવી રહ્યો છે IPO, મુકેશ અંબાણીની રિલાયન્સ પણ છે ક્લાયન્ટ, જાણો વિગત
ડોર્ફ-કેટલ કેમિકલ્સ ઇન્ડિયાના IPOમાં રૂપિયા 1,500 કરોડના નવા ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે. આમાં પ્રમોટર મેનન ફેમિલી હોલ્ડિંગ્સ ટ્રસ્ટ દ્વારા રૂ. 3,500 કરોડના શેરના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.
IPO એટલે પ્રારંભિક જાહેર ઓફર. જ્યારે કોઈપણ કંપની તેના શેર સામાન્ય જનતા માટે જાહેર કરે છે તેને IPO એટલે કે પ્રથમ જાહેર ઓફર કહેવામાં આવે છે. IPO ના આવા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
Most Read Stories