AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવસારીમાં વૃદ્ધ મહિલાને પછાડી ચેન સ્નેચિંગ કરનારા ઝડપાયા, 5 મહિના બાદ બંને તસ્કરની કરાઈ ધરપકડ- Video

નવસારીમાં 5 મહિના બાદ તસ્કર ટોળકીની ધરપકડ કરાઈ છે. બિલિમોરામાં વૃદ્ધાનો ચેન ખેંચવા જતા ગંભીર રીતે નીચે પટકાયા હતા. 5 મહિના બાદ પોલીસે સીસીટીવીને આધારે આ ચેન સ્નેચરની ધરપકડ કરી છે. જેઓએ અત્યાર સુધીમાં 26 જેટલી લૂંટને અંજામ આપ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2025 | 7:39 PM
Share

તમારા ઘરમાં પણ વૃદ્ધ માતા કે બહેન હોય તો હવે પછીના સમાચાર ખાસ જોવા જોઈએ કેમકે ચેન સ્નેચર જે રીતે બેફામ બની રહ્યા છે. એ જોતાં ઘરની બહાર સોનાની ચેન પહેરીને વડીલોએ બહાર નીકળવું જોખમી થઈ શકે છે. વાત છે બિલીમોરાની કે જ્યાં 5 મહિના પહેલા સાંજના સમયે ચેન સ્નેચરોએ એક વૃદ્ધાને ટાર્ગેટ કરી હતી. જેમાં વૃદ્ધા ખરાબ રીતે નીચે પટકાતા તેમને ઈજા થઈ હતી. CCTVના આ ફૂટેજમાં જોઈ શકાય છે કે બે ગઠીયાઓ વૃદ્ધા પર નજર રાખીને બેઠા હતા અને મોકો મળતાં જ તેમના ગળામાંથી ચેન ખેંચે છે જેમાં વૃદ્ધા પટકાય છે. ચેન તો જતાં જતી રહે પણ આમાં વૃદ્ધાનું માથું જમીન પર પટકાય તો શું થાય એ આપણે જાણીએ છીએ.

જોકે આખરે પાંચ મહિના બાદ વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી ચેન સ્નેચિંગ કરતી ટોળકીના આરોપીઓ ધવલ પારેખ અને કાન્હુચરણ બધાઈની સુરતના સાયણથી ધરપકડ કરવામાં આવી છે. જેમણે 26 જેટલા લૂંટ, ચેન સ્નેચિંગ, વાહન ચોરી અને મોબાઈલ ચોરી જેવા ગંભીર ગુનાઓ કર્યા હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">