ખુશખબર: ચાલુ રહેશે તમારું Paytm, UPI પેમેન્ટમાં નહીં આવે કોઈ સમસ્યા, NPCI તરફથી મળી આ મોટી મંજૂરી
Paytmના કરોડો ગ્રાહકો માટે સારા સમાચાર છે. Paytm ને હવે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) તરફથી તૃતીય-પક્ષ એપ્લિકેશન પ્રદાતાનું લાઇસન્સ પ્રાપ્ત થયું છે. આ સિવાય 4 મોટી બેંકો સાથે પણ ટાઈ-અપ કરવામાં આવ્યું છે.
Most Read Stories