લંડનના ઇલિંગના મેયરે સુરત મહાનગર પાલિકાની લીધી મુલાકાત, જુઓ ફોટા

સુરત મહાનગરપાલિકાની માત્ર ગુજરાત નહીં, પરંતુ દેશ-વિદેશમાં પણ તેની નોંધ લેવામાં આવે છે. ત્યારે લંડનના ઇલિંગના મેયર ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે સુરત શહેરની પણ મુલાકાત લીધી હતી. લંડનના ઇલિંગના મેયરે સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી અને સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ સાથે મુલાકાત પણ કરી હતી.

Baldev Suthar
| Edited By: | Updated on: Feb 13, 2024 | 11:39 PM
સુરત મહાનગરપાલિકાની માત્ર ગુજરાત નહીં, પરંતુ દેશ-વિદેશમાં પણ તેની નોંધ લેવામાં આવે છે.

1 / 5
લંડનના ઇલિંગના મેયર હિતેષ ટેલરે ગુજરાતની મુલાકાતે આવ્યા આવ્યા ત્યારે સુરત શહેરની પણ મુલાકાત લીધી હતી.

2 / 5
લંડનના ઇલિંગના મેયરે સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી અને સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ સાથે મુલાકાત પણ કરી હતી.

3 / 5
તેમણે સુરત શહેરના અલગ અલગ વિકસિત કામો બાબતે ચર્ચા કરી હતી. તો સુરત શહેરની ભૌગોલિક પરિસ્થિતિ બાબતે પણ કેટલીક ચર્ચાઓ કરી હતી.

4 / 5
સુરત મહાનગર પાલિકાનું બિલ્ડીંગ વર્ષો જૂનું છે, જે એક આગવી ઓળખ ધરાવે છે. આ બિલ્ડીંગ અલગ અલગ વિભાગોની લંડનના ઇલિંગના મેયરે મુલાકાત લીધી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ

મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી

ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો

વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ

સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ

ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે

ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો

g clip-path="url(#clip0_868_265)">