Maharashtra Assembly Elections 2024 Voting : મહારાષ્ટ્રમાં ધીમુ મતદાન , મુખ્ય પક્ષોના નેતાઓએ કર્યું મતદાન

મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. શરદ પવાર, એકનાથ શિંદે, ઉદ્ધવ ઠાકરે અને અજિત પવાર જેવા દિગ્ગજ નેતાઓનું ભવિષ્ય દાવ પર છે. ઘણા નેતાઓએ વહેલી સવારે મતદાન કર્યું. મતગણતરી 23 નવેમ્બરે થશે. ચૂંટણીનું પરિણામ રાજ્યની રાજકીય ગતિશીલતા પર મોટી અસર કરશે.

| Updated on: Nov 20, 2024 | 10:10 AM
આજે મહારાષ્ટ્રની 288 બેઠકો પર વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. આમાં ઘણા દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર છે. મતગણતરી 23 નવેમ્બરે થશે. એનસીપી (એસપી)ના સુપ્રીમો શરદ પવાર, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, શિવસેના (યુબીટી) વડા ઉદ્ધવ ઠાકરે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પોતપોતાના પક્ષો માટે લોકોના મત મેળવવા માટે સખત પ્રયાસ કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં વોટિંગ માટે કેટલાક નેતા વહેલી સવારે જ પહોંચી ગયા હતા અને મતદાન કર્યું હતુ.

1 / 7
શિવસેના (શિંદે જૂથ) મહાયુતિના ઉમેદવાર શાઇના એનસી અને તેમની પુત્રી શનાયાએ મત આપ્યા પછી તેમની આંગળી શાહીથી ચિહ્નિત કરી છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા હતા.

2 / 7
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે NCP નેતા શિવાજી નગરના ઉમેદવાર નવાબ મલિકે પોતાનો મત આપ્યો છ, જે બાદ મીડિયા સાથે વાત કરતા મતદાનના મહત્વ પર ભાર મૂક્યો.

3 / 7
આરએસએસના વડા મોહન ભાગવતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી દરમિયાન મતદાન કર્યું હતુ.

4 / 7
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને બારામતી વિધાનસભા મતવિસ્તારના NCP ઉમેદવાર અજિત પવારે બુધવારે પોતાનો મત આપ્યો. પત્રકારો સાથે વાત કરતા પવારે કહ્યું, "મહાયુતિ અહીં સરકાર બનાવવા જઈ રહી છે અને મને આશા છે કે બારામતીના લોકોને મારામાં વિશ્વાસ હશે."

5 / 7
NCP-SP સાંસદ સુપ્રિયા સુલેએ પણ વહેલી સવારે મતદાન કર્યું હતુ. સવારે પહોંચી સુપ્રિયાએ સામાન્ય માણસની જેમ લાઈનમાં ઉભા રહી મતદાન કરવા પહોંચ્યા હતા

6 / 7
RBI ગવર્નર શક્તિકાંત દાસ અને તેમની પત્ની સાથે મતદાન કરવા પહોચ્યાં હતા. શક્તિકાંત દાસ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈને મતદાન મથકે સવારમાં જોવા મળ્યા જેમણે વોટિંગ કર્યું હતુ.

7 / 7
Follow Us:
પડધરી પાસે પ્લાસ્ટિકના કારખાનામાં લાગી ભીષણ આગ

ખ્યાતિ હોસ્પિટલકાંડ સહિતની બાબતો પર આજે કેબિનેટ બેઠકમાં થશે ચર્ચા

હાડ થીજવતી ઠંડી માટે ગુજરાતવાસીઓ થઈ જાવ તૈયાર

વડોદરામાં સતત બીજા દિવસે કાચની બોટલ ફેંકાઈ, જુઓ Video

શ્વેટર કાઢી રાખજો, અંબાલાલે કહ્યુ આ જિલ્લાઓમાં ઠંડી ભૂકા બોલાવશે

શેલાના રહિશોને અમિત શાહની ખાતરી, એક વર્ષમાં ગટર-પાણીની સમસ્યાનો નિવેડો

દક્ષિણ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બેન્ડબાજાની રાજનીતિ શરૂ

નવસારીમાં પાણીપુરી વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની તવાઇ

ભવનાથમાં તનસુખગીરી બ્રહ્મલીન થતા શરૂ થયો ગાદી વિવાદ- Video

ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં વધુ 2ની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">