1 April 2025

હાર્દિક સાથે જાસ્મિને સંબંધોની કરી પુષ્ટિ? મેચ બાદ MI ટીમની બસમાં બેઠી

Pic credit - google

ક્રિકેટર હાર્દિક પંડ્યા પત્ની નતાશા સ્ટેનકોવિકથી અલગ થઈ ગયો છે. એવી અટકળો છે કે તે હવે બ્રિટિશ સિંગર જાસ્મીન વાલિયાને ડેટ કરી રહ્યો છે.

Pic credit - google

જાસ્મિન અને હાર્દિકે તેમના સંબંધોની અંગે હજુ કઈ કહ્યું નથી, પરંતુ મેચ દરમિયાન જાસ્મીને એવું કઈક કર્યું હવે બન્ને સંબંધો પર ચર્ચા ફરી શરુ થઈ છે

Pic credit - google

ગઈકાલે રાત્રે જાસ્મિન વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ જોવા આવી હતી.

Pic credit - google

મેચ દરમિયાન જાસ્મીન મુંબઈ ઈન્ડિયન્સને ચીયર અપ કરતી જોવા મળી હતી. તેણે મુંબઈ ઈન્ડિયન્સની જર્સી પહેરી હતી. સ્ટેડિયમમાંથી તેની તસવીરો વાયરલ થઈ છે.

Pic credit - google

પરંતુ મેચ પુરી થયા બાદ કંઈક એવું બન્યું, જેનાથી હાર્દિક સાથેના તેની રુમર્ડ રિલેશનશિપના સમાચારની પુષ્ટિ થઈ ગઈ.

Pic credit - google

વાસ્તવમાં મેચ બાદ જાસ્મીન મુંબઈ ઈન્ડિયન્સ ટીમની ઓફિશિયલ બસની અંદર બેઠેલી જોવા મળી હતી.

Pic credit - google

Snapins.ai_video_AQN74K8-s2IQyeXj2bFxU3e-dP4zBsJguaIcLkl1GBcP2wqmbc2OMoAzJtANxwe9OOldGk9Utwqn2lC3vp6gUV_9H8OQN0O9dijkS6I

Snapins.ai_video_AQN74K8-s2IQyeXj2bFxU3e-dP4zBsJguaIcLkl1GBcP2wqmbc2OMoAzJtANxwe9OOldGk9Utwqn2lC3vp6gUV_9H8OQN0O9dijkS6I

તમે જાણો છો, આ બસમાં માત્ર ટીમના ખેલાડીઓ અને તેમના પરિવાર અને મેનેજમેન્ટ સ્ટાફ બેસી શકે છે આ સિવાય અન્ય કોઈને બેસવાની મંજૂરી નથી.

Pic credit - google

રોહિત શર્માની પત્ની રિતિકા પણ જાસ્મિન સાથે જોવા મળી હતી, જાસ્મિનની સાથે તેની કેટલીક ફ્રેન્ડસ પણ દેખાઈ રહી છે

Pic credit - google