ક્રિકેટર હાર્દિક પંડ્યા પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે

02 : April

Photo : Instagram

IPLમાં રુમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયા ટીમને ચીયર કરતી જોવા મળી હતી

02 : April

Photo : Instagram

  વિજેતા ટીમની બસમાં પણ જોવા મળી હતી

02 : April

Photo : Instagram

એવા અહેવાલો છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે

02 : April

Photo : Instagram

જાસ્મીન વાલિયા ભારતીય મૂળ બ્રિટિશ સિંગર છે

02 : April

Photo : Instagram

બોલિવુડમાં તેનું ગીત બમ ડિગી બમ બમ ખુબ ફેમસ થયું હતુ

02 : April

Photo : Instagram

 સિંગિંગ સિવાય જાસ્મીન સોશિયલ મીડિયા પર ખુબ ફેમસ છે

Photo : Instagram

 જાસ્મીન વાલિયાની કુલ નેટવર્થ અંદાજે 3 કરોડ રૂપિયા છે

Photo : Instagram

હાર્દિક પંડ્યાની કુલ નેટવર્થ લગભગ 95 કરોડ રૂપિયા છે 

Photo : Instagram