જામનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જામનગર ઍરફોર્સ ખાતે આગમન, મહાનુભાવો દ્વારા કરાયુ સ્વાગત- જુઓ તસવીરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ગુજરાત પ્રવાસના ભાગરૂપે જામનગર આવી પહોંચ્યા છે. જામનગર ઍરફોર્સ પર પીએમ મોદીનુ મહાનુભાવો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય રીવાબા જાડેજા સહિતનાએ પીએમનુ સ્વાગત કર્યુ હતુ.

| Updated on: Feb 24, 2024 | 10:48 PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રની મુલાકાતે છે અને તેમનુ જામનગર ઍરફોર્સ ખાતે આગમન થયુ છે.

1 / 6
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની સૌરાષ્ટ્રની મુલાકાતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાનમગર પહોંચી ચુક્યા છે. અહીં જામનગર ઍરફોર્સ ખાતે પીએમ મોદીનુ ભાવભર્યુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

2 / 6
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે અગાઉ જ જામનગર પહોંચી ગયા હતા અને વડાપ્રધાનને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા

3 / 6
અન્ય મહાનુભાવો દ્વારા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જામનગર ઍરફોર્સ ખાતે સ્વાગત કરવામાં આવ્યુ હતુ. જેમા રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ પણ પીએમને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા.

4 / 6
પીએમના સ્વાગતમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સી.આર. પાટીલ, સાંસદ પૂનમ માડમ, ચીફ સેક્રેટરી રાજકુમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ  મેયબેન ગરસર, જામનગરના મેયર વિનોદભાઇ ખીમસૂરિયા, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, ધારાસભ્ય રિવાબા જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

5 / 6
વડાપ્રધાન નરેન્દ્ર મોદા જામનગરમાં સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. જ્યાંથી સવારે સીધા તેઓ દ્વારકા જવા રવાના થશે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">